Breaking News

ગુજરાતમાં લોકડાઉન લંબાઈ શકે છે!

કોરોના વાયરસને લઈને સમગ્ર દેશમાં ચાલી રહેલા લોકડાઉનના બીજા તબક્કાના હવે અંતિમ દિવસો ચાલી રહ્યા છે, આગામી ૩ મેં ના રોજ લોકડાઉન નો સમયગાળો પૂર્ણ...

ડોમેસ્ટિક ફ્લાઇટનું બુકીંગ 4થી મે થી શરૂ થશે..આંતરરાષ્ટ્રીય ફલાઈટ માટે જૂન સુધી રાહ જોવી પડશે.

એર ઇન્ડિયાએ શનિવારે માહિતી આપી હતી કે 1 જૂનથી તે આંતરરાષ્ટ્રીય રૂટની ટિકિટ બુક કરવાનું કામ શરૂ કરશે. સરકારી એરલાઇને એ પણ માહિતી આપી હતી...

કોરોનાં ગ્રસ્ત દર્દીઓના બંધ મકાનમાંથી માથું ફાટી જાય તેવી દુર્ગંધ: ટિમ દોડી આવી..

ગાંધી સ્મૃતિ સોસાયટી મસ્જિદની સામે આવેલ અલ રેહમત ફલેટમાં તાજેતરમાં પરિવારના બે સભ્યોને કોરોના પોઝિટિવ આવ્યું હતું જેમને દવાખાના દાખલ કરવામાં આવ્યા હતા તેઓ બટાકાની...

ગૃહમંત્રાલયએ ઝૂમ એપને ખતરારૂપ કીધી, તો પણ શાળાઓને ઝૂમ પર ભણાવવાનું ઘેલું કેમ નથી ઉતરતું?

જે એપ તમારા ડેટાનો દુરુપયોગ કરી શકે તેને અનઇન્સ્ટોલ કરવી તે પણ રાષ્ટ્ર ભક્તિજ છે. લોકડાઉન શરુ થતાંજ ઝૂમ પર શાળાઓએ વિદ્યાર્થીઓને ભણાવવાનું શરુ કરાવ્યું..પણ...

ગુલબાઈ ટેકરા બાદ રામાપીર નો ટેકરો હોટસ્પોટ ના બને તે માટે એ.એમ.સી સતર્ક: કોરોનાને અમદાવાદમાં એક મહિનો પૂરો થયો.

અમદાવાદઃ શહેરમાં કોરોના વાયરસના (coronavirus) કેસ દિવસેને દિવસે વધતા જાય છે. ત્યારે કેટલાક વિસ્તારોમાં કર્ફ્યૂ લગાવવામાં આવ્યા છે. અમદાવાદના ગુલબાઈ ટેકરા બાદ હવે ગુજરાતની સૌથી મોટી...

મદનઝાપા વિસ્તારમાં કોરોનાને કારણે એક યુવકનું મોત: વડોદરામાં અત્યાર સુધીમાં કુલ 06 મોત

ન્યાયમંદિર વિસ્તારમાં મદનઝાંપા રોડ પર આવેલા હનુમાન ફળિયામાં રહેતાં ચિરાગ કાછીયા પટેલનું કોરોનાને કારણે આજરોજ ગોત્રી હોસ્પિટલ ખાતે મૃત્યુ થયું હતું. વડોદરા શહેરમાં કોરોનાને કારણે...

લોકડાઉન પૂરૂં થયા પછી શાળાઓ ફીની વસુલાત માટે કોઇ ઉતાવળ કરે નહીં: શિક્ષણ મંત્રી

૧૫મી એપ્રીલ થી ધોરણ ૧૦ અને ૧૨ના પેપર ચેકીંગ ની શક્યતાઓ રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં વધારો થઈ રહ્યો છે. લોકોના ધંધા-રોજગાર બંઘ હોવાના કારણે તેમને...

જર્મન કંપનીએ અઢી કલાકમાં કોરોના ટેસ્ટીંગ કીટ વિકસાવ્યાનો દાવો

રોબર્ટ બોશ જીએમબીએચના મુખ્ય અધિકારી વોલ્કમાર ડેનરે પોતાના એક નિવેદનમાં દાવો કર્યો કે તેમની કંપનીની ટેસ્ટિંગ કિટ દ્વારા અઢી કલાકથી પણ ઓછા સમયમાં કોવિડ-19 ની પુષ્ટી કરી શકાય છે.

No More Posts