Breaking News

VADODARA: ટેસ્ટિંગ લેબના ઉદ્ઘાટન વખતે OSD વિનોદ રાવ-મ્યુ.કમિ. સહિતના અધિકારીઓએ સોશિયલ ડિસ્ટન્સિંગના એક બે ને સાડા ત્રણ કર્યા!

ટેસ્ટિંગ લેબના ઉદ્ધાટન સમયે સોશિયલ ડિસ્ટન્સિંગ ન જળવાયુ અને ટોળાુ ભેગુ થયું OSD વિનોદ રાવ અને મ્યુનિસિપલ કમિશનર નલિન ઉપાધ્યાયે જાહેરનામાનું પાલન ન કર્યુંકોવિડ હોસ્પિટલમાં...

કોરોના સાબરમતી જેલમાં પહોંચ્યો

. કોરોના વાઇરસનો ફેલાવો માત્ર શહેરમાં જ નહીં સાબરમતી જેલમાં પણ થયો છે. જો કે જેલમાં રહેતા કેદીઓ પણ સંક્રમણમાં આવતા જેલતંત્ર એ તૈયારીઓ કરી કેદીઓમાં...

અમદાવાદ માં સાડા આઠ કરોડનું કેસલેસ પેમેન્ટ થયું

અમદાવાદમાં 14, સુરતમાં 3, પંચમહાલ, આણંદ અને મહેસાણામાં 1-1 દર્દીના મોત7 દર્દીના કોરોનાથી અને 13ના અન્ય બીમારી, હાઈરિસ્ક તથા કોરોનાને કારણે મોતઅમદાવાદમાં 261, સુરતમાં 32,...

હવે હેર કટીંગ માટે ખાસ ગાઇડ લાઇન્સ નું પાલન કરવું પડશે.

ગુજરાતમાં 25 માર્ચથી લોકડાઉન છે. લોકો કંટાળી ગયા છે પરંતુ બીજી તરફ કોરોનાનું સંકટ વધુને વધુ ઘેરૂ બની રહ્યુ છે. ત્યારે હવે ક્યાં સુધી લોકડાઉન...

નાના બાળકો પર zoom શિક્ષણનો આતંક: દસ વર્ષ સુધીની ઉંમરના બાળકો માટે ઓનલાઈન એજ્યુકેશન અયોગ્ય

કોરોના વાઇરસનું સંક્રમણ રોકવા સરકારે જાહેર કરેલા લૉકડાઉને રોજીંદુ જીવન વેરવિખેર કરી નાંખ્યું છે. રોજબરોજના કાર્યોથી માંડી શિક્ષણ અને વર્િંકગ પ્લેસના કલ્ચરમાં ઘરમૂળથી ફેરફેરો જોવા...

સોલા સિવિલમાં સારવાર લેતા નીલેશે મિત્રોને વિડિયો મોકલ્યો કે હોસ્પિટલ થી બચાવો

શહેરનાં રાવપુરાનો ૪૭ વર્ષનો નિલેશ જીન્ગર અમદાવાદમાં ફસાયો હતો. અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં નિલેશને કોરોનાનું નિદાન થયું હતું. લગભગ છેલ્લાં આઠ દિવસની દર્દથી કણસતા નિલેશે...

મનોવૈજ્ઞાનિકોની ચેતવણી: હવે લોકડાઉન પોતે માનસિક રોગનું કારણ ન બને તે જુવો

ગુજરાતમાં કોરોના વાયરસના હાહાકાર વચ્ચે છેલ્લા 24 કલાકમાં વધુ 380 પોઝિટિવ રિપોર્ટ મળતા ગુજરાતમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા 6625એ પહોંચી છે. જો કે, તે પૈકી...
× How can I help you?