અમદાવાદની સિવિલ અને એસવીપી હોસ્પિટલમાં કેન્દ્રીય ટીમની મુલાકાત: હવે રાજ્ય સરકાર સાથે કરશે બેઠક
અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધતાં કેન્દ્રની ટીમ અમદાવાદ દોડી આવી છે. શનિવારે કેન્દ્રની ટીમે અમદાવાદની એસવીપી અને સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. સાથે જ ત્યાં ડોક્ટર્સ...