Breaking News

ડોકટર ભૂપેશ શાહ અને તેમની પ્રતિબદ્ધ ટીમે લોકડાઉનમાં
જાનના જોખમે આશરે 30 લાખ ગરીબો-શ્રમિકોને જમાડ્યા

લોકડાઉનમાં અમદાવાદમાં સાૈથી વધુ સેવાકાર્ય કઈ વ્યક્તિએ કર્યું એવોકોઈ મને પ્રશ્ન કરે તો હું જવાબ આપુંઃ ડો. ભૂપેશ શાહ આવો આજે એક એવી વ્યક્તિનો પરિચય...

સરહદ પર લડતાં લડતાં જવાન શહીદ થાય તે રીતે
રેડ ઝોન બાપુનગરમાં ગરીબ દર્દીઓની સેવા કરતાં
કરતાં મોતને ભેટ્યા ડોકટર મફતલાલ મોદી…

આલેખનઃ રમેશ તન્ના સાતમી જૂન, 2020ના રોજ ડો. મફતભાઈ મોદીનું કોરોનાને કારણે અણધાર્યું નિધન થયું. ડો. મફતભાઈ 45 વર્ષથી પ્રેક્ટિસ કરતા હતા. સેવાભાવી. ગરીબ લોકોનું...

રેલયાત્રા 12મી મે થી શરૂ થશે: આ શહેરો વચ્ચે રેલયાત્રા શરૂ કરાશે.

કોરોના વાયરસના કારણે લોકડાઉન સમયે બંધ પડેલી મુસાફર ટ્રેનો બે દિવસ બાદ એટલે કે 12 મેથી શરૂ કરવામાં આવશે. રેલવે મંત્રાલયે તેને લઈને એક વિસ્તૃત...

ગુજરાતમાં કોરોનાએ 5000નો આંકડો પાર કર્યો : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 333 નવા કેસ, 26ના મોત

ગુજરાતમાં કોરોના સંક્રમણનો આંકડો 5000ને પારગુજરાતમાં સતત ત્રીજા દિવસે 300 પ્લસ કેસ નોંધાયાઅત્યાર સુધીમાં કુલ 262 દર્દીઓના મોત થયા રાજ્યમાં કોરોના વાયરસનું તાંડવ યથાવત છે....
× How can I help you?