ડોકટર ભૂપેશ શાહ અને તેમની પ્રતિબદ્ધ ટીમે લોકડાઉનમાં
જાનના જોખમે આશરે 30 લાખ ગરીબો-શ્રમિકોને જમાડ્યા
લોકડાઉનમાં અમદાવાદમાં સાૈથી વધુ સેવાકાર્ય કઈ વ્યક્તિએ કર્યું એવોકોઈ મને પ્રશ્ન કરે તો હું જવાબ આપુંઃ ડો. ભૂપેશ શાહ આવો આજે એક એવી વ્યક્તિનો પરિચય...