Breaking News

ઇમરાન ખેડાવાળાના સંપર્કમાં આવેલા 27 પોલીસકર્મીઓ સેલ્ફ ક્વોરન્ટાઈન

શહેરના કોટ વિસ્તારમાં આવતા જમાલપુર, ખાડીયામાં વિસ્તારમાં કર્ફ્યૂ જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે આ વિસ્તારના ACP પટેલ, ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનના પીઆઈ એન.એન.પરમાર અને સર્વેલન્સ...

કોલેજ સંચાલકની દાદાગીરી:બેન્કના સ્ટાફ ને પુરી દીધો

ગોંડલના કોલેજ ચોકમાં આવેલી સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાની શાખામાં એન્જિનિયરિંગ કોલેજના સંચાલકે વિદ્યાર્થીઓની ફીના પૈસા ઉપાડવા બાબતે લાકડી લઈ ધમાલ કરી હતી. તેણે શટર પાડીને...

બહેરામપુરમાં એક સાથે 65 લોકો નોંધાયા:મોટાભાગના લોકો શાકભાજી વેંચતા હતા..

ગુજરાતમાં કોરોના વાયરસના 1272 કેસ નોંધાઈ ચુક્યા છે. 48 લોકોના મોત થઈ ચુક્યુ છે જેમાં એકલા અમદાવાદમાં જ કોરોનાના 765 કેસ નોંધાઈ ચુક્યા છે અને...

કોરોનાં ગ્રસ્ત દર્દીઓના બંધ મકાનમાંથી માથું ફાટી જાય તેવી દુર્ગંધ: ટિમ દોડી આવી..

ગાંધી સ્મૃતિ સોસાયટી મસ્જિદની સામે આવેલ અલ રેહમત ફલેટમાં તાજેતરમાં પરિવારના બે સભ્યોને કોરોના પોઝિટિવ આવ્યું હતું જેમને દવાખાના દાખલ કરવામાં આવ્યા હતા તેઓ બટાકાની...

ગૃહમંત્રાલયએ ઝૂમ એપને ખતરારૂપ કીધી, તો પણ શાળાઓને ઝૂમ પર ભણાવવાનું ઘેલું કેમ નથી ઉતરતું?

જે એપ તમારા ડેટાનો દુરુપયોગ કરી શકે તેને અનઇન્સ્ટોલ કરવી તે પણ રાષ્ટ્ર ભક્તિજ છે. લોકડાઉન શરુ થતાંજ ઝૂમ પર શાળાઓએ વિદ્યાર્થીઓને ભણાવવાનું શરુ કરાવ્યું..પણ...

અમદાવાદની કંપનીએ એકસાથે 200 કર્મચારીઓને રવાના કર્યા

ગુરુકુળ વિસ્તારમાં આવેલી એક રિસોર્સ મેનેજમેન્ટ કંપનીએ એક સાથે ૨૦૦ લોકોને પાણીચું પકડાવી દીધું છે. જેને કારને અમદાવાદમાં ભારે ઉહાપોહ મચી ગયો છે. એક બાજુ...

લોકડાઉન દરમિયાન અમદાવાદ થી જામનગર ગયેલા દંપત્તિ સામે ગુન્હો નોંધાયો

મૂળ જામનગર ના વતની અને હાલ અમદાવાદમાં રહેતા એક દંપતીએ લોક ડાઉન ની અમલવારી નો ઉલ્લંઘન કરી જામનગરમાં પ્રવેશ કરતા એલસીબીની ટીમ દ્વારા તેઓની અટકાયત...

21 દિવસોથી ઓફિસો બંધ પણ તોય અ… ધ…ધ…ધ..લાઇટ બિલ આવતાં અમદાવાદીઓ ના જીવ અધ્ધર

લોક ડાઉનમાં ઓફિસો બંધ હોવા છતાં ટોરેન્ટ પાવરે રાહત આપવાની જગ્યાએ છેલ્લા મહિનાના બિલ કરતા 30 થી 40 ટકા રકમ વધારી તગડી રકમના એસ્ટીમેટેડ બિલ...

Exclusive: માન્ચેસ્ટર અમદાવાદમાં કોરોનાં N99 માસ્કનું કપડું તૈયાર થશે: અટીરાને સફળતા

અમદાવાદમાં આઈઆઈએમ સામે આવેલી અટીરા – ટેક્સટાઇલ સંશોધન સંસ્થા ભારતની એકમાત્ર સંસ્થા છે જ્યાં N99 માસ્કનું ફિલ્ટર મટીરીયલ તૈયાર કરવામાં આવે છે. ડી.આર.ડી.ઓ. દ્વારા આ...

પારુલ યુનિવર્સિટીનો વિદ્યાર્થી કોરોનાં પોઝિટિવ આવતા ચકચાર:તબલિગી જમાતની તપાસ દરમિયાન નાગરવાડાની મદ્રેસમાંથી 16 વિદ્યાર્થીઓની યાદી મળી હતી.

એક તરફ પારુલ યુનિવર્સિટી ને કોરોના ટેસ્ટિંગની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે , પારુલ યુનિવર્સિટી માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થી કે જે હાલ ભરૂચ માં...
× How can I help you?