નેનપુર સ્ટેશને ‘ગુજરાત સમાચાર’ વાંચ્યા પછી ઈન્દુચાચાએ મહાગુજરાત આંદોલન ઉગ્ર બનાવ્યું હતું
મહાગુજરાતના પાયાના પથ્થર ઈન્દુચાચા હતા.72 વર્ષની ઉંમરે તેમણે આંદોલન નું સુકાન સંભાળ્યુંનેનપુર આશ્રમમાં રહેતા ઈન્દુલાલ અમદાવાદમાં થયેલી હિંસા અંગે અજાણ હતા : ગુજરાત રાજ્યની સ્થાપનામાં...