Breaking News

કોરોનાનાં દર્દીઓ ને ડીસચાર્જ કરવા હવે ખાસ ગાઇડલાઈન

કોરોના વાયરસના સંક્રમિત દર્દીઓને રિકવર થયા પછી ડિસ્ચાર્જ કરવાની પૉલિસીમાં બદલાવ કરવામાં આવ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય તથા પરિવાર કલ્યાણ મંત્રાલયે શનિવારે નવી પૉલિસી જાહેર કરી....

Buzz Impact સરકાર નાના વેપારીઓ માટે લોન વ્યાજ સહાય પેકેજ લાવશે

લોકડાઉનને કારણે બંઘ રહેલી નાના- મધ્યમ વેપારીઓની દુકાનો, ત્યાં કામ કરતા કર્મચારીઓની આવકો લગભગ બંધ થઈ ગઈ છે ત્યારે ગુજરાત સરકાર આવા વેપારીઓ, કારીગરો અને...

સોલા સિવિલમાં સારવાર લેતા નીલેશે મિત્રોને વિડિયો મોકલ્યો કે હોસ્પિટલ થી બચાવો

શહેરનાં રાવપુરાનો ૪૭ વર્ષનો નિલેશ જીન્ગર અમદાવાદમાં ફસાયો હતો. અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં નિલેશને કોરોનાનું નિદાન થયું હતું. લગભગ છેલ્લાં આઠ દિવસની દર્દથી કણસતા નિલેશે...

સિવિલમાં મોતનો આંકડો બેવડી સદી ક્રોસ કરી ગયો : ૦૧વર્ષની બાળકીનું મોત

આખા ગુજરાતમાં કોરોનામાં રેકોર્ડબ્રેક મોતનું મોડેલ બની ચૂકેલી અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૧૭ દર્દીઓના મોત થયા છે. આ સાથે જ સિવિલ હોસ્પિટલમાં...

ગુરુવારથી એક જિલ્લા થી બીજા જિલ્લામાં જઈ શકાશે:શરતોને આધીન

મંગળવારે રાજ્ય સરકારના મંત્રી ગણપત વસાવા (Ganpat Vasava)એ જાહેરાત કરતા લૉકડાઉનમાં ફસાયેલા લોકો એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જઈ શકાશે તેમ કહ્યું હતું. જોકે, આ માટે...

જ્યંતી રવિ કે કેન્દ્રીય સ્વાસ્થ્ય સમિતિ: આમાં સાચું કોણ?

આમાં સાચું કોણ તે હજી સમજાતું નથી!હજી થોડા દિવસો અગાઉ કેન્દ્રીય સ્વાસ્થ મંત્રાલય ની એક કમિટી અમદાવાદ,વડોદરા અને સુરતની મુલાકાત લઈ કોરોનાને ડામવા સરકાર દ્વારા...

મુખ્યમંત્રીનો મહત્વનો નિર્ણય: કઈ વધારાનું ખુલશે નહિ.

• રાજ્યના ૬ શહેરો અમદાવાદ, સુરત, વડોદરા, ગાંધીનગર અને ભાવનગર અને રાજકોટ માં જીવન જરુરિયાતની વસ્તુઓ દૂધ, અનાજ, કરિયાણા, શાકભાજી, દવા સિવાયની દુકાનો માટે કોઇ...

ગુજરાતમાં કોરોનાએ 5000નો આંકડો પાર કર્યો : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 333 નવા કેસ, 26ના મોત

ગુજરાતમાં કોરોના સંક્રમણનો આંકડો 5000ને પારગુજરાતમાં સતત ત્રીજા દિવસે 300 પ્લસ કેસ નોંધાયાઅત્યાર સુધીમાં કુલ 262 દર્દીઓના મોત થયા રાજ્યમાં કોરોના વાયરસનું તાંડવ યથાવત છે....
× How can I help you?