Breaking News

અમદાવાદમાં 350 જેટલા દર્દીઓને એકસાથે રજા આપવામાં આવી

અમદાવાદમાં કોરોનાનાં કહેર વચ્ચે રાહતના એક સમાચાર છે. અમદાવાદમાં આજે 350 જેટલાં કોરોનાનાં દર્દીઓને રજા આપી દેવામાં આવી છે. સમરસ હોસ્ટેલમાં કોરોનાનાં સામાન્ય લક્ષણો ધરાવતાં...

હવે હેર કટીંગ માટે ખાસ ગાઇડ લાઇન્સ નું પાલન કરવું પડશે.

ગુજરાતમાં 25 માર્ચથી લોકડાઉન છે. લોકો કંટાળી ગયા છે પરંતુ બીજી તરફ કોરોનાનું સંકટ વધુને વધુ ઘેરૂ બની રહ્યુ છે. ત્યારે હવે ક્યાં સુધી લોકડાઉન...

કોંગ્રેસે ખાલી શ્રમિકો ની ટિકિટના પૈસાની ગુલબાગો હાંકી અને ભાજપે ટિકિટના રોકડા ગણી શ્રમિકોને વતન મોકલવા માંડયા

સરકારી આંકડાને સાચા માનિએ તો ગુજરાતમાંથી 82000 શ્રમિકો પોતાના વતન જવા રવાના થઈ ચૂક્યા છે. છેલ્લા 40 દિવસો થી ભૂખ્યા તરસ્યા રહીને માંડ માંડ ટકી...

અમદાવાદમાં કેન્સર અને કિડની હોસ્પિટલમાં કોવિડની સારવાર માટે 500 બેડની હોસ્પિટલ ગઈ કરાઈ

અમદાવાદના અસારવા વિસ્તારમાં આવેલી મેડિસિટીમાં ઊભી કરાયેલી અદ્યતન ૧૨૦૦ બેડની હોસ્પિટલને કોવિડ ૧૯ માટે ડેજીગ્નેટેડ કર્યા બાદ હાલ મહાનગરમાંથી રોજેરોજ વધી રહેલા કોરોનાના દર્દીઓના લીધે...

વીડિયો કોન્ફરસમાં રાચતા રાજકારણીઓ- અધિકારીઓ કોમનમેનની વેદનાનો ખ્યાલ જ નથી

- વતન જવાની માંગ સાથે ટોળાએ ગ્રા.પં. ઓફિસમાં તોડફોડ કરી પોલીસ પર પથ્થરમારો કર્યો પોલીસે 36 ટીયરગેસ, 36 હેન્ડ ગ્રેનેડ છોડયા : હોમગાર્ડ સહિત ચાર...

મોદીજીના નામે પથરા પણ તરે છે: ખાલી ઇ પેમેન્ટ ના નામે મોબાઈલ એસેસરીઝ વેંચતા વ્યક્તિ “શાકભાજી” વેન્ચવાની પરવાનગી આપી દીધી: વીએમસી એ ફેસબુક પર જાહેરાત પણ કરી દીધી.

વડોદરામાં રાતોરાત એક મોબાઈલ એસેસરીઝ વેચતી દુકાનના માલિકે હાઇજિન યુક્ત શાકભાજી વેન્ચવાની "સેવા" ના નામે એક કીમિયો શરૂ કર્યો. આટલું ઓછું હોય તેમ તેને વડોદરા...

ગુજરાતમાં સતત પાંચમા દિવસે 300 થી વધુ કેસ નોંધાયા: કેન્દ્ર સરકાર પણ એક્શન માં આવી છે

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના એક જ દિવસમાં સૌથી વધુ 374 પોઝિટિવ કેસ નોંધાયા છે અને સૌથી વધુ 28 દર્દીના મોત અને 146 દર્દી સાજા...

વડોદરામાં પોલીસ કર્મચારી કોરોનાની ઝપટમાં: સમગ્ર બ્લોક ક્વોરન્ટાઈન કરાયો

લોકડાઉનનો પુરતો અમલ કરાવવા માટે પોલીસ દિવસ રાત જીવના જોખમે રસ્તા પર છે. ત્યારે છેલ્લા ઘણા દિવસોથી રેડ ઝોન સહીત અન્ય ગીચ વિસ્તારોમાં ફરજ બજાવતા...

સાબરમતી નદી ઓળંગવા પર પ્રતિબંધ :ત્રણ બ્રિજ બંધ

કોરોના વાઇરસના હોટસ્પોટ બનેલા અમદાવાદ શહેરમાં જમાલપુર, સરસપુર, ગોમતીપુર, અસારવા, દરિયાપુર, ખાડિયા સહિતના 9 વિસ્તારને રેડ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. પૂર્વ વિસ્તારમાંથી લોકો પશ્ચિમમાં...

ભારતમાં લોકડાઉન 3.0: ૧૭મી મે સુધી લંબાયું લોકડાઉંન

મહામારીના હાહાકાર વચ્ચે લોકડાઉનનો ત્રીજો તબક્કો ચાલુ થશે. 4 મેથી વધુ બે સપ્તાહ માટે લોકડાઉન લંબાવાયું છે. દેશમાં વધુ બે સપ્તાહનો લોકડાઉનમાં વધારો કરાયો છે....
× How can I help you?