Breaking News

નીરવ ચોકસી કરતા પણ મોટા ફુલેકાબાજ વડોદરાના સાંડેસરા બંધુઓ પર સ્પેશિયલ સ્ટોરી.

સાંડેસરાએ ગૌરીખાન અને સુઝેન પાસે પોતાના ઘર નું ઇન્ટિરિયર કરાવ્યું હતું. વડોદરા નો એક સમયે પર્યાય બની ચૂકેલા સ્ટેર્લિંગ બાયોટેક ના નીતિન સાંડેસરા, ચેતન સાદેશરા...

નવરાત્રી બાબતે વિજયભાઇએ લીધો મોટો નિર્ણય

છેલ્લા કેટલાક દિવસોથી નવરાત્રીના આયોજનને લઇને અનેક તર્કવિતર્ક ચાલી રહ્યા છે. તેવામાં હવે રાજ્યમાં વાયબ્રન્ટ નવરાત્રીને લઇ મોટા સમાચાર સામે આવ્યા છે. આ વર્ષે રાજ્યકક્ષાનો...

મીડિયાથી બચવા દીપિકા NCB ગેસ્ટહાઉસ નાની ગાડીમાં ગઈ!!

ડ્રગ્સ કેસમાં NCBના રડાર પર રહેલી દીપિકા પાદુકોણ, સારા અલી ખાન તથા શ્રદ્ધા કપૂરની આજે, 26 સપ્ટેમ્બરના રોજ પૂછપરછ કરવામાં આવશે. ડ્રગ્સ કેસમાં સામે આવેલા...

સાચી વાતના રિપોર્ટિંગ ના ગુન્હા હેઠળ પત્રકારને એસ.વી.પી હોસ્પિટલમાં ભરતી ના કરાયો: નાયબ મુખ્યમંત્રીએ સૂચના આપી તો પણ તંત્ર ટસનુંમસ ના થયું

બંધારણ માં ચોથી જાગીર તરીકે જાણીતા મીડિયા સાથે કદાચ ત્રાસવાદીઓ કરતા પણ ખરાબ વર્તન થઈ રહ્યું છે. સંવેદનશીલ સરકારની વાત કરતા ગુજરાત રાજ્યમાં સરકારી હોસ્પિટલ...

Buzz Exclusive:જામનગર નજીક સતત ભૂકંપ જેવા આંચકા અને ભેદી ધડાકા ચાલુ જ છે. .પણ સરકારી અધિકારીઓ પાસે નિરીક્ષણનો સમય નથી.

જામનગર જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી ભૂકંપના હળવા આંચકાઓનો સિલસિલો શરુ થયો છે. કાલાવડ-જામનગર અને લાલપુર વચ્ચેના ગ્રામ્ય વિસ્તારમાંથી ઉદભવતા આંચકાઓને કારણે ગ્રામ્ય પંથકમાં ભયનું મોજું...

વડોદરાના વિજય માલ્યા: કાગળ પર ફાઈવ સ્ટાર હોટલ બનાવનારા ભટનાગર એન્ડ કંપનીના 09 સામે સીબીઆઈએ ફરિયાદ દાખલ કરી

શહેરની ડાયમંડ પાવર લિ.ના 2654 કરોડના બેંક લોન કૌભાંડ બાદ ડાયમંડ પાવરના પ્રમોટર્સ સહિત 9 સામે સીબીઆઇએ આજે વધુ એક ફરિયાદ નોંધી છે. જેમાં આરોપ...

વડોદરાની સયાજી હોસ્પિટલના કોવિડ સેન્ટરમાં આગ : અફડાતફડીનો માહોલ

વડોદરામાં એસએસજી હોસ્પિટલમાં આગ લાગતા મેજર ફાયર કોલ જાહેર કરાયોકોરોનાના દર્દીઓની સારવાર ચાલી રહી હતી તે વોર્ડમાં આગનો બનાવથી પરિવારજનોમાં ભારે ફફડાટ. યુદ્ધના ધોરણે દર્દીઓને ટોર્ચના...

કોરોનાં ની ઐસી કી તૈસી કરનારા ઉત્સાહી ભાજપના કાર્યકરો માટે શીખ: પાટીલ સાહેબ કોરોનાં પોઝિટિવ

સૌરાષ્ટ્ર અને ઉતર ગુજરાત પ્રવાસ દરમિયાન પ્રદેશ ભાજપના નવનિયુક્ત પ્રમુખ સીઆર પાટીલનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. ભાજપા પ્રવક્તા ભરત પંડ્યા પોઝીટીવ આવ્યા બાદ પક્ષ...

ગુજરાતમાં કોરોનાનો નવો ટ્રેન્ડ જોવા મળ્યો: જો આ ટ્રેન્ડ વધશે તો શું થશે, તેનો વિચાર હચમચાવી મૂકે તેવો છે.

કોરોનાને મ્હાત આપી ઘરે ગયેલા 4 લોકોને ફરી કોરોના થયોદક્ષિણ ઝોનના બહેરામપુરા વોર્ડના મહિલાને કોરોનાઅન્ય ત્રણ ગુજરાતની અલગ અલગ હોસ્પિટલના ડોક્ટર્સને ફરી કોરોના દેશમાં એક...
No More Posts
× How can I help you?