Breaking News

કોરોનાએ 1,56,076નો ભોગ લીધો: 4.5 અબજ ઘરોમાં કેદ

દુનિયાભરમાં 22.7 લાખથી વધું લોકો કોરોના વાયરસથી અત્યાર સુંધી સંક્રમિત થયા છે. જ્યારે 1,56,076 લોકોનાં મોત થઇ ચુક્યા છે, શનિવારે (18 એપ્રિલ) આવેલા સત્તાવાર આંકડાનાં...

ડોમેસ્ટિક ફ્લાઇટનું બુકીંગ 4થી મે થી શરૂ થશે..આંતરરાષ્ટ્રીય ફલાઈટ માટે જૂન સુધી રાહ જોવી પડશે.

એર ઇન્ડિયાએ શનિવારે માહિતી આપી હતી કે 1 જૂનથી તે આંતરરાષ્ટ્રીય રૂટની ટિકિટ બુક કરવાનું કામ શરૂ કરશે. સરકારી એરલાઇને એ પણ માહિતી આપી હતી...

ઇમરાન ખેડાવાળાના સંપર્કમાં આવેલા 27 પોલીસકર્મીઓ સેલ્ફ ક્વોરન્ટાઈન

શહેરના કોટ વિસ્તારમાં આવતા જમાલપુર, ખાડીયામાં વિસ્તારમાં કર્ફ્યૂ જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે આ વિસ્તારના ACP પટેલ, ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનના પીઆઈ એન.એન.પરમાર અને સર્વેલન્સ...

વર-વધુ સિવાય ગોરબાપા પણ વિડીયો કોન્ફરન્સ વડે લગ્ન કરાવશે: જાનૈયાઓ, મિત્રો પણ વીડિયો લગ્નમાં ભાગ લેશે

કોરોના વાયરસના કારણે વેપાર-ધંધા સહિત બધા જ કામો ઠપ પડ્યા છે. લોકડાઉનના કારણે લગ્નો પણ અટકી ગયા છે. જોકે પંજાબી પરિવારના સુશેન ડાંગ અને કિર્તી...

કોલેજ સંચાલકની દાદાગીરી:બેન્કના સ્ટાફ ને પુરી દીધો

ગોંડલના કોલેજ ચોકમાં આવેલી સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાની શાખામાં એન્જિનિયરિંગ કોલેજના સંચાલકે વિદ્યાર્થીઓની ફીના પૈસા ઉપાડવા બાબતે લાકડી લઈ ધમાલ કરી હતી. તેણે શટર પાડીને...

બહેરામપુરમાં એક સાથે 65 લોકો નોંધાયા:મોટાભાગના લોકો શાકભાજી વેંચતા હતા..

ગુજરાતમાં કોરોના વાયરસના 1272 કેસ નોંધાઈ ચુક્યા છે. 48 લોકોના મોત થઈ ચુક્યુ છે જેમાં એકલા અમદાવાદમાં જ કોરોનાના 765 કેસ નોંધાઈ ચુક્યા છે અને...

કોરોનાં ગ્રસ્ત દર્દીઓના બંધ મકાનમાંથી માથું ફાટી જાય તેવી દુર્ગંધ: ટિમ દોડી આવી..

ગાંધી સ્મૃતિ સોસાયટી મસ્જિદની સામે આવેલ અલ રેહમત ફલેટમાં તાજેતરમાં પરિવારના બે સભ્યોને કોરોના પોઝિટિવ આવ્યું હતું જેમને દવાખાના દાખલ કરવામાં આવ્યા હતા તેઓ બટાકાની...

ગૃહમંત્રાલયએ ઝૂમ એપને ખતરારૂપ કીધી, તો પણ શાળાઓને ઝૂમ પર ભણાવવાનું ઘેલું કેમ નથી ઉતરતું?

જે એપ તમારા ડેટાનો દુરુપયોગ કરી શકે તેને અનઇન્સ્ટોલ કરવી તે પણ રાષ્ટ્ર ભક્તિજ છે. લોકડાઉન શરુ થતાંજ ઝૂમ પર શાળાઓએ વિદ્યાર્થીઓને ભણાવવાનું શરુ કરાવ્યું..પણ...

અમદાવાદની કંપનીએ એકસાથે 200 કર્મચારીઓને રવાના કર્યા

ગુરુકુળ વિસ્તારમાં આવેલી એક રિસોર્સ મેનેજમેન્ટ કંપનીએ એક સાથે ૨૦૦ લોકોને પાણીચું પકડાવી દીધું છે. જેને કારને અમદાવાદમાં ભારે ઉહાપોહ મચી ગયો છે. એક બાજુ...
No More Posts
× How can I help you?