કોરોનાના ત્રણ પ્રકાર : આખરે કોરોના વાયરસની હિસ્ટ્રી મળી, જાણો ક્યાંથી પ્રસર્યો hitakshi.buch 13th April 202013th April 2020 Ahmedabad COVID 19 News Gujarat Health India Uncategorised સમગ્ર વિશ્વમાં દહેશત ફેલાવનાર કોરોના મહામારી અંગે સૌથી મોટા સમાચાર મળ્યાં છે. વૈજ્ઞાનિકોના એક સંશોધનમાં કોરોનાની એક નહીં પરંતુ ત્રણ ત્રણ રૂપ છે. કોરોનાને ટાઇપ-...
લોકડાઉન પૂરૂં થયા પછી શાળાઓ ફીની વસુલાત માટે કોઇ ઉતાવળ કરે નહીં: શિક્ષણ મંત્રી News Team 13th April 202013th April 2020 Ahmedabad COVID 19 News FightagainstCorona Gujarat India Vadodara ૧૫મી એપ્રીલ થી ધોરણ ૧૦ અને ૧૨ના પેપર ચેકીંગ ની શક્યતાઓ રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં વધારો થઈ રહ્યો છે. લોકોના ધંધા-રોજગાર બંઘ હોવાના કારણે તેમને...
લોકડાઉન લંબાશે તો 1.7 કરોડ નાના ઉદ્યોગ થઈ શકે છે બંધ hitakshi.buch 13th April 202013th April 2020 Ahmedabad COVID 19 News FightagainstCorona Gujarat India Jamnagar Uncategorised Vadodara રવિ વેંટકેશને કહ્યું- લોકડાઉન ચાર અઠવાડિયાથી આઠ અઠવાડિયા સુધી લંબાશે તો 1.7 કરોડ MSME હંમેશા માટે બંધ થઈ શકે છે ભારતમાં સૌથી વધારે રોજગાર પ્રદાન...
ભારત દેશમાં ભલે બધુ થંભી ગયું હોયઃ રણમાં અગરિયાઓ આપણા માટે મીઠું પકવી રહ્યા છે.. Ramesh Tanna 13th April 202013th April 2020 Ahmedabad COVID 19 News Gujarat Motivation Positive Stories Short Stories Uncategorised 20 દિવસથી ભારત દેશ બંધ છે અને હજી 15 કે વધુ દિવસ બંધ રહેવાનો છે. શહેરો-નગરો અને ગામોમાં ભલે બધુ થંભી ગયું હોય પણ કચ્છના...
કોરોનાની મહામારી વચ્ચે પણ પક્ષાપક્ષીનું રાજકારણ : ભાજપી કાઉન્સિલરે પોતાના કપડા ઉતાર્યા hitakshi.buch 13th April 202013th April 2020 Ahmedabad COVID 19 News Gujarat Uncategorised Vadodara વડોદરાના પૂર્વ ડે. મેયર કોંગ્રેસના કાઉન્સિલર ચિરાગ ઝવેરીનું જ સાભંળતા હોવાનો આક્ષેપ લગાવીને વોર્ડ નંબર ૪ના અધિકારીઓ અને સ્ટાફને ગાળાગાળી કરીને ખખડાવ્યા વડોદરામાં કોરોના વાઇરસનું...
કોરોના સંકટમાં એક્ટિંગ છોડી ડોક્ટરના પ્રોફેશનમાં પરત ફરી રહ્યા છે સ્ટાર hitakshi.buch 13th April 202013th April 2020 Ahmedabad COVID 19 News FightagainstCorona Gujarat Health India Uncategorised અક્ષયનો કો-સ્ટાર કોરોના સંકટમાં એક્ટિંગ છોડી તેના ડો.ના પ્રોફેશનમાં પરત ફર્યોડો. આશિષ ગોખલે મુંબઈની પ્રાઈવેટ હોસ્પિટલમાં કામ કરે છેડોક્ટર આશિષ ગોખલે હાલ એક પ્રાઈવેટ હોસ્પિટલમાં...
અમદાવાદ બાદ વડોદરા પણ કોરોનાનું હોટસ્પોટ, 397 કેસ સાથે 75 ટકા કેસ માત્ર આ બે શહેરોના hitakshi.buch 13th April 202013th April 2020 Ahmedabad COVID 19 News FightagainstCorona Gujarat Uncategorised Vadodara ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર વધ્યોઆજે અમદાવાદમાં વધુ 13 કેસ નોંધાયાઅત્યાર સુધીમાં વડોદરામાં 102 કેસ નોંધાયાઆજે ગુજરાતમાં નવા કુલ 22 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાંથી...