અમદાવાદમાં 228 અને વડોદરામાં 77 પોઝિટિવ કેસ નોંધાયારાજ્યના કુલ 432 પોઝિટિવ કેસમાંથી 367 લોકલ ટ્રાન્સમિશનરાજ્યમાં સતત કોરોના પોઝિટિવ કેસોમાં વધારો થઇ રહ્યો છે. કોરોનાની અપડેટ...
કોરોનાની મહામારી સામે અત્યારે ડોક્ટરો, પેરામેડીકલ સ્ટાફ સહિતનો મેડિકલ ક્ષેત્રના લોકો લડી રહ્યા છે ત્યારે રાજ્યના ખાનગી તબીબો અને ફાર્માસિસ્ટોએ પણ આ મહામારીમાં મદદ માટે...
કોરોના ના વધતા કેસોની સારવાર અને તેમને કવોરન્ટાઇન કરવાની જરૂર પડે તે માટે હવે ખાનગી બિલ્ડરો પાસેથી ગ્રાહકોને ન સોંપાયેલા મકાનોનું લીસ્ટ મંગાવવામાં આવ્યાં છે....
વિવિધ પક્ષોના મોખરાના નેતાઓ સાથે વડાપ્રધાન મોદીએ ચર્ચા-વિચારણા કરી સર્વપક્ષીય બેઠક પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકડાઉન લંબાવવાના સંકેત આપ્યા છે. વીડિયો કોન્ફોરન્સિંગ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર...
કોરોનાની દવા શોધવામાં કેડિલા ભારતમાં પ્રથમ કંપની કોરોના જયારે વિશ્વભરમાં મહામારીનું સ્વરૂપ ધારણ કર્યું છે અને દુનિયાભરની દવા બનાવતી કંપનીઓ તેની વેક્સિન બનાવવા માટે મેદાનમાં...