3મેના લોકડાઉન પૂર્ણ થવાના સાત 6પહેલા આવતી કાલે વડાપ્રધાન મોદી વીડિયો કોન્ફરન્સ દ્વારા મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરશે. મહામારી અંગે મુખ્યમંત્રીઓ સાથે આ તેમની ત્રીજી વીડિયો...
સિંગાપોર યુનિવર્સિટીનું રિસર્ચ, મે મહિનાના પહેલા અઠવાડિયામાં ઈટાલી અને સ્પેનમાં કોરોનાની અસર ખતમ થઈ જશેભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 26 હજારને પાર થઈ...
કેન્દ્ર સરકારની કેબિનેટ બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કેબિનેટની બેઠકમાં મહામારીને અંગે ચર્ચા કરવામાં આવી છે. બેઠકમાં લોકડાઉન સંદર્ભે પણ સમીક્ષા કરાય છે. જો કે કેબિનેટની...
ભારતમાં કોરોનાનો કહેર ઝડપથી વધી રહ્યો છે. દેશમાં સૌથી વધારે નવા કેસ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં નોંધાઈ રહ્યા છે. દેશમાં હાલ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા www.covid19india.org...
લોકડાઉન પહેલા નવા કેસનો એવરેજ ગ્રોથ રેટ 35% હતો, ત્યારપછી ઘટીને 15% પહોંચ્યો; આ દરમિયાન એવરેજ 58 દર્દીઓ ઠીક થયા ચીનના વુહાન શહેરમાંથી ફેલાયેલો કોરોના...
ગુજરાતમાં આજે નવા 108 કેસ નોંધાયારાજ્યમાં આજે કોરોનાના વધુ 108 પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાંછી અમદાવાદ 91, અરવલ્લી 6 , કચ્છ, પંચમહાલ, રાજકોટ અને સુરત...
સલમાન ખાને પોતાની યુ ટ્યૂબ ચેનલ પર પહેલું ઓડિયો સોંગ રિલીઝ કર્યું છે. હાલમાં વિશ્વભરમાં કોરોનાવાઈરસને લઈ ચિંતાનો માહોલ છે. ભારતમાં પણ કોરોનાને કારણે ત્રણ...