અમદાવાદમાં 42 કેસ નોંધાયા2ના મોત થતા ગુજરાતમાં કુલ મોત 30ગુજરાતમાં કોરોના પોઝિટિવના દર્દીઓમાં 56 નોંધાયા જેમાં અમદાવાદમાં સૌથી વધુ 42 કેસ નોંધાયા છે. આ સાથે...
સમગ્ર વિશ્વમાં દહેશત ફેલાવનાર કોરોના મહામારી અંગે સૌથી મોટા સમાચાર મળ્યાં છે. વૈજ્ઞાનિકોના એક સંશોધનમાં કોરોનાની એક નહીં પરંતુ ત્રણ ત્રણ રૂપ છે. કોરોનાને ટાઇપ-...
AMC કમિશ્નર વિજય નેહરાએ શહેરમાં કોરોના સંકટને લઈને પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું કે અમદાવાદમાં આજથી ખાસ Covid કૅર સેન્ટર અને હેલ્થ સેન્ટર શરૂ કરાયા...
લૉકડાઉનની સમય સીમાને લઈને ચર્ચા. 21 દિવસ પછી લૉકડાઉનની સ્થિતિને લઈને થઈ રહી છે ચર્ચા. આરોગ્ય અને ફોર્સ ટીમની સાથે બફર ક્વૉરન્ટાઈન વિસ્તારની સ્થિતિને લઈને...
અમદાવાદમાં 228 અને વડોદરામાં 77 પોઝિટિવ કેસ નોંધાયારાજ્યના કુલ 432 પોઝિટિવ કેસમાંથી 367 લોકલ ટ્રાન્સમિશનરાજ્યમાં સતત કોરોના પોઝિટિવ કેસોમાં વધારો થઇ રહ્યો છે. કોરોનાની અપડેટ...