Breaking News

VADODARA: ટેસ્ટિંગ લેબના ઉદ્ઘાટન વખતે OSD વિનોદ રાવ-મ્યુ.કમિ. સહિતના અધિકારીઓએ સોશિયલ ડિસ્ટન્સિંગના એક બે ને સાડા ત્રણ કર્યા!

ટેસ્ટિંગ લેબના ઉદ્ધાટન સમયે સોશિયલ ડિસ્ટન્સિંગ ન જળવાયુ અને ટોળાુ ભેગુ થયું OSD વિનોદ રાવ અને મ્યુનિસિપલ કમિશનર નલિન ઉપાધ્યાયે જાહેરનામાનું પાલન ન કર્યુંકોવિડ હોસ્પિટલમાં...

यात्रीगण कृपया ध्यान दे, ફરી એકવાર આ અવાજ થી રેલ્વે સ્ટેશન ગૂજશે

નવી દિલ્હી. લોકડાઉનનીસ્થિતિ વચ્ચે રેલવે યાત્રીઓને રાહત મળે તેવી શક્યતા છે. રેલવે પ્રધાન પિયૂષ ગોયલે મંગળવારે એક ટ્વિટ કરી કહ્યું છે કે 1લી જૂનથી રોજ 200...

CBSE ની ધોરણ 10 અને 12ની પરીક્ષા તારીખો જાહેર

CBSE ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાની તારીખો થઈ જાહેર1થી 15 જુલાઈમાં લેવાશે આ પરીક્ષામાનવ સંસાધન વિકાસ મંત્રીએ કરી તારીખોની જાહેરાત દેશભરમાં કોરોના વાયરસના પ્રકોપના કારણે લૉકડાઉન લાગૂ કરવામાં...

અમદાવાદ માં સાડા આઠ કરોડનું કેસલેસ પેમેન્ટ થયું

અમદાવાદમાં 14, સુરતમાં 3, પંચમહાલ, આણંદ અને મહેસાણામાં 1-1 દર્દીના મોત7 દર્દીના કોરોનાથી અને 13ના અન્ય બીમારી, હાઈરિસ્ક તથા કોરોનાને કારણે મોતઅમદાવાદમાં 261, સુરતમાં 32,...

સારવારમાં નિષ્કાળજીને કારણે સિવિલમાં મૃત્યુદર વધારે છે:ઇમરાન ખેડાવાળા નો આક્ષેપ

 શહેરમાં આવેલી સિવિલ હોસ્પિટલમાં વધી રહેલા મૃત્યુદર માટે તેમને સારવાર ન મળતી હોવાની બાબત જવાબદાર છે તેવો આક્ષેપ ઈમરાન ખેડાવાલાએ કર્યો છે. હોસ્પિટલમાં એક વ્યક્તિ...

અમદાવાદમાં 350 જેટલા દર્દીઓને એકસાથે રજા આપવામાં આવી

અમદાવાદમાં કોરોનાનાં કહેર વચ્ચે રાહતના એક સમાચાર છે. અમદાવાદમાં આજે 350 જેટલાં કોરોનાનાં દર્દીઓને રજા આપી દેવામાં આવી છે. સમરસ હોસ્ટેલમાં કોરોનાનાં સામાન્ય લક્ષણો ધરાવતાં...

હવે હેર કટીંગ માટે ખાસ ગાઇડ લાઇન્સ નું પાલન કરવું પડશે.

ગુજરાતમાં 25 માર્ચથી લોકડાઉન છે. લોકો કંટાળી ગયા છે પરંતુ બીજી તરફ કોરોનાનું સંકટ વધુને વધુ ઘેરૂ બની રહ્યુ છે. ત્યારે હવે ક્યાં સુધી લોકડાઉન...

પી.પી.ઈ કીટ બનાવવા ભારત વિશ્વને પાછળ રાખી દેશે.

કોરોના સંકટ બાદ ભારત મેન્યુફેક્ચરિંગ હબ બની શકે છે. તમામ અર્થશાસ્ત્રી આ વાત કહી રહ્યાં છે અને સરકાર પણ આ દિશામાં ઝડપથી કામ કરી રહી છે. ગત...
× How can I help you?