અમદાવાદીઓ સહેજે ગભરાશો નહીંઃ ઝડપથી વધુ કેસ શોધી શકાશે તો અમદાવાદ ઝડપથી કોરોના મુક્ત થશેઃ અમદાવાદની સ્થિતિનું તટસ્થ વિશ્લેષણ
આજે કેટલાંક અખબારોએ અમદાવાદને ભારતના વુહાન તરીકે ઓળખાવ્યું એટલે કેટલાક શહેરીજનો તનાવમાં આવી ગયા. જેમનો સ્વભાવ ચિંતા કરવાનો જ છે તેઓ તો હતાશાની બોર્ડર પણ...