Breaking News

કપાયેલા વૃક્ષોની છાતી પર વિકાસની ગાથા લખાશે

સાયન્સ સિટી રોડ વિસ્તારમાં 400 વૃક્ષોના ગ્રીન કવરનું કચ્ચરઘાણ થશે. સાયન્સ સિટી રોડ પર દસ વર્ષ પહેલાં વાવેલા અને આજે પૂર્ણ કક્ષાએ વૃક્ષ બનીને ખીલેલા...

ગુજરાત સરકારે રચ્યો ઇતિહાસ : 16 વર્ષ થી જામ પ્રોજેક્ટની પાઈપલાઈનમાં ભરાયેલા ભ્રષ્ટચારના કચરાની અંતે થઇ સફાઈ

48 કલાક મગર અને સાપોલિયા સાથે રહીને પડેલા ઘાવ પર 1200 કરોડ નો અધ..અધ મોંઘો મલમ રાજ્યના મુખ્યમંત્રી વડોદરાની મુલાકાતે ગયા હતા ત્યારે ગઇકાલે તેમણે...

પ્રાઇવેટ હોસ્પિટલની ધેલછા વધી રહી છે ?

SVP માં ૧૨૭ સુપર ડીલકસ બેડ છતાં દર્દીઓ નહિવત. ૭૫૦ કરોડના ખર્ચે બનેલી SVP હોસ્પિટલમાં એક વર્ષમાં માત્ર ૩૭ હજાર ઈન્ડોર દર્દી દાખલ. કારણ શું...

વરસાદના કારણે અમદાવાદમાં ચારે બાજુ ઓહ !!!! ઓહ !!

946 સ્થળે પાણી ભરાયાં, 8 હજારથી વધુ ઘરમાં પાણી ફરી વળ્યાં,  બહેરામપુરામાં 12 ફૂટ ઊંડા ભૂવામાં 4 ખાબક્યા, બધા હોસ્પિટલમાં.  દરિયા જેવાં મોજાંબે દિવસમાં જ 10.30 ઈંચ વરસાદ સિઝનનો 30 ટકા 48 કલાકમાં પડી ગયો હવે માત્ર 4 ઈંચની ઘટ રહી. 36 ભૂવા, 181 ઝાડ પડ્યાં, 39 તળાવ ફુલ, સ્કૂલોમાં આજે પણ રજા જાહેર. 9 અંડરપાસ બંધ કરવા ફરજ પડી, વૈષ્ણોદેવીને બાદ કરતાં બાકીના મંગળવારે ખોલી નખાયા બોપલ, ઘુમા, શેલામાં બે દિવસ થવા છતાં ઘરમાંથી વરસાદીપાણી હજુ ઓસર્યાં નથી છલોછલ ભરાયેલા દક્ષિણી અંડરપાસ બંધ હોવા છતાં યુવકઘૂસ્યો, ડૂબી જવાથી મોત.  14 જુલાઈ 2000માં એક દિવસમાં 20 ઈંચ, 9 ઓગસ્ટ2010માં 12 ઈંચ પડ્યો હતો. 

ભલે પાર્ટીઓ અલગ અલગ હોય, ખેસનું પ્રિન્ટિંગ કરનારા એકજ છે.

ચૂંટણી નું રણશિંગુ ફૂકાઈ ચૂક્યું છે, અને પ્રચાર સાહિત્ય માં પાર્ટીના ખેસ નું પ્રિન્ટિંગ રાત દિવસ ચાલુ છે, પણ આપને જાણીને નવાઈ લાગશે કે ભાજપ...
× How can I help you?