946 સ્થળે પાણી ભરાયાં,
8 હજારથી વધુ ઘરમાં પાણી ફરી વળ્યાં,
બહેરામપુરામાં 12 ફૂટ ઊંડા ભૂવામાં 4 ખાબક્યા, બધા હોસ્પિટલમાં.
- દરિયા જેવાં મોજાંબે દિવસમાં જ 10.30 ઈંચ વરસાદ સિઝનનો 30 ટકા 48 કલાકમાં પડી ગયો હવે માત્ર 4 ઈંચની ઘટ રહી.
- 36 ભૂવા, 181 ઝાડ પડ્યાં, 39 તળાવ ફુલ, સ્કૂલોમાં આજે પણ રજા જાહેર.
- 9 અંડરપાસ બંધ કરવા ફરજ પડી, વૈષ્ણોદેવીને બાદ કરતાં બાકીના મંગળવારે ખોલી નખાયા
- બોપલ, ઘુમા, શેલામાં બે દિવસ થવા છતાં ઘરમાંથી વરસાદીપાણી હજુ ઓસર્યાં નથી
- છલોછલ ભરાયેલા દક્ષિણી અંડરપાસ બંધ હોવા છતાં યુવકઘૂસ્યો, ડૂબી જવાથી મોત.
- 14 જુલાઈ 2000માં એક દિવસમાં 20 ઈંચ, 9 ઓગસ્ટ2010માં 12 ઈંચ પડ્યો હતો.
Hits: 21