Breaking News

વીડિયો કોન્ફરસમાં રાચતા રાજકારણીઓ- અધિકારીઓ કોમનમેનની વેદનાનો ખ્યાલ જ નથી

- વતન જવાની માંગ સાથે ટોળાએ ગ્રા.પં. ઓફિસમાં તોડફોડ કરી પોલીસ પર પથ્થરમારો કર્યો પોલીસે 36 ટીયરગેસ, 36 હેન્ડ ગ્રેનેડ છોડયા : હોમગાર્ડ સહિત ચાર...

મોદીજીના નામે પથરા પણ તરે છે: ખાલી ઇ પેમેન્ટ ના નામે મોબાઈલ એસેસરીઝ વેંચતા વ્યક્તિ “શાકભાજી” વેન્ચવાની પરવાનગી આપી દીધી: વીએમસી એ ફેસબુક પર જાહેરાત પણ કરી દીધી.

વડોદરામાં રાતોરાત એક મોબાઈલ એસેસરીઝ વેચતી દુકાનના માલિકે હાઇજિન યુક્ત શાકભાજી વેન્ચવાની "સેવા" ના નામે એક કીમિયો શરૂ કર્યો. આટલું ઓછું હોય તેમ તેને વડોદરા...

15 એપ્રિલે 4 દિવસનો કેસ ડબલિંગ રેટ હાલ 12 દિવસનો થયો, એક્ટિવ કેસનો વૃદ્ધિ દર 10 %થી ઘટી 6 %: AMC કમિશનર

222 ફેરિયાઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાબોપલના સ્ટાર બજાર અને હોસ્પિટલમાં કામ કરતા વ્યક્તિ કોરોના પોઝિટિવ, વધુ 4 કેસ નોંધાયાસ્ટાર બજારના સ્ટાફ અને ગ્રાહકોનો કોરોના ટેસ્ટ...

છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૧૦૭૪ લોકોએ કોરોના સામે વિજય મેળવ્યો

દેશમાં કોરોના વાયરસ સંક્રમણના (Coronavirus)કેસમાં સતત વધારો થઈ રહ્યા છે. આ પ્રસાર રોકવાના ઉદ્દેશ્યથી સોમવારથી દેશમાં લોકડાઉનનો ત્રીજો તબક્કો શરુ થયો છે. આ બે અઠવાડિયા...

આજે ૪.૩૦વાગ્યે મોદીજી નવું શું કહેવા માંગે છે

કોરોનાના કહેર વચ્ચે દેશમાં આજે (4 મે) લોકડાઉનનો ત્રીજો તબક્કો શરુ થઇ રહ્યો છે, જે આગામી બે અઠવાડિયા એટલે કે 17 મે સુધી ચાલશે. આ...
No More Posts
× How can I help you?