Breaking News

બોલીવૂડના ખેલાડીએ ૨૫ કરોડનું અનુદાન આપ્યું

લોકોના જીવ બચાવવા પ્રાથમિકતા છે અને આપણે એ કામ કરવાનું છે. પછી ભલે એને માટે આપણે કંઈ પણ કરવું પડે. હું નરેન્દ્ર મોદીજીના PM CARES FUNDમાં મારી બચતમાંથી રૂ. 25 કરોડનું ફંડ આપું છું. આવો લોકોના જીવ બચાવીએ, જાન હૈ તો જહાન હૈ.

જર્મન કંપનીએ અઢી કલાકમાં કોરોના ટેસ્ટીંગ કીટ વિકસાવ્યાનો દાવો

રોબર્ટ બોશ જીએમબીએચના મુખ્ય અધિકારી વોલ્કમાર ડેનરે પોતાના એક નિવેદનમાં દાવો કર્યો કે તેમની કંપનીની ટેસ્ટિંગ કિટ દ્વારા અઢી કલાકથી પણ ઓછા સમયમાં કોવિડ-19 ની પુષ્ટી કરી શકાય છે.

No More Posts
× How can I help you?