નાના બાળકો પર zoom શિક્ષણનો આતંક: દસ વર્ષ સુધીની ઉંમરના બાળકો માટે ઓનલાઈન એજ્યુકેશન અયોગ્ય
કોરોના વાઇરસનું સંક્રમણ રોકવા સરકારે જાહેર કરેલા લૉકડાઉને રોજીંદુ જીવન વેરવિખેર કરી નાંખ્યું છે. રોજબરોજના કાર્યોથી માંડી શિક્ષણ અને વર્િંકગ પ્લેસના કલ્ચરમાં ઘરમૂળથી ફેરફેરો જોવા...