Breaking News

કોરોનાથી વધુ 2નાં મોત, વધુ 14 પોઝિટિવ, કુલ પોઝિટિવ 190, કુલ મૃત્યઆંક 9 પર પહોંચ્યો

રેડ ઝોન નાગરવાડા વિસ્તારના રસ્તાઓ સુમસામ ભાસી રહ્યા છેવાસણા-ભાયલી રોડ ઉપર ફોર્ચ્યુન ગ્રીન એપાર્ટમેન્ટમાં કોરોનાનો કેસ નોંધાતા પોલીસ અને આરોગ્ય ટીમ પહોંચી હતીનવા વિસ્તારો ન્યૂ...

કોરોનાને ડામવા AMC નવો ઍક્શન પ્લાન, કૉવિડ કેર સેન્ટર કરાયા શરૂ

AMC કમિશ્નર વિજય નેહરાએ શહેરમાં કોરોના સંકટને લઈને પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું કે અમદાવાદમાં આજથી ખાસ Covid કૅર સેન્ટર અને હેલ્થ સેન્ટર શરૂ કરાયા...

રાજ્યમાં કોરોનાના દર્દી 432, તમામ નવા 54 પોઝિટિવ કેસ હોટસ્પોટ વિસ્તારમાં નોંધાયા

અમદાવાદમાં 228 અને વડોદરામાં 77 પોઝિટિવ કેસ નોંધાયારાજ્યના કુલ 432 પોઝિટિવ કેસમાંથી 367 લોકલ ટ્રાન્સમિશનરાજ્યમાં સતત કોરોના પોઝિટિવ કેસોમાં વધારો થઇ રહ્યો છે. કોરોનાની અપડેટ...

જુહાપુરામાં પેટ્રોલિંગ કરતી પોલીસ વાન પર પત્થરમારો:૧૫ની અટકાયત

શહેરના જુહાપુરા વિસ્તારમાં આવેલા ગુલાબનગરમાં પથ્થરમારો કરવાની ઘટના બની છે. વેજલપુર અને સરખેજ પોલીસ તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિ કાબુમાં લીધી છે. પોલીસની...

કોરોના ના ત્રણ કેસ પોઝીટિવ આવતાં ઉલ્ટા ચશ્માના કલાકાર નું એપાર્ટમન્ટ સીલ કરાયું

કોરોના વાયરસ ઝડપથી દેશમાં પગપેસારો કરી રહ્યો છે. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 6 હજારને પાર કરી ગઈ છે. એવામાં સ્થિતિ પર કાબૂ મેળવવા માટે ભારત...

ગુજરાતમાં 262 દર્દીઓ પૈકી 197 સ્થાનિક સંક્રમણનો ભોગ બન્યા.

262 દર્દીમાંથી 197 કેસ લોકલ સંક્રમણના, 33 વિદેશ અને 32 આંતરરાજ્યના 24 કલાકમાં 1975 ટેસ્ટ કર્યાં, 76 પોઝિટિવ અને 1541 નેગેટિવ આવ્યા અને 358 રિપોર્ટ...

કોરોના સામે લડવા મોદીજીએ ઘડ્યો માસ્ટર પ્લાન.

દેશમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. મોદી સરકાર કોરોના વાયરસ સામે લડવા માટે તમામ પ્રયત્નો કરી રહી છે. હવે કોરોના વાયરસ રોગચાળો સામે...

રાજ્યમાં કુલ 245 પોઝિટિવ દર્દી. 90 હજાર પોલીસ કર્મીનું હેલ્થ ચેકઅપ કર્યું, હાલમાં કોઈ કોરોના પોઝિટિવ નથીઃ DGP

રાજ્યના 245 દર્દીમાંથી એકલા અમદાવાદમાં જ 133 કેસ245 પોઝિટિવ કેસમાંથી 176 લોકલ ટ્રાન્સમિશનના કેસ રાજ્યમાં સતત કોરોનાનું સંકટ વધી રહ્યું છે. ગઈકાલથી આજ સવાર સુધીમાં...

કોટ વિસ્તારમાં 1 લાખ ઘરોમાં મેગા સર્વે, ઘરે ઘરે જઈને કોરોનાના ટેસ્ટ કરાશે

આગામી દિવસોમાં કેસો વધી શકે:વિજય નહેરા અમદાવાદમાં કોરોના પોઝિટિવના રેકોર્ડબ્રેક 50 કેસો સાથે કુલ આંક 133 પર પહોંચ્યો, SVPમાં એકનું મોતદાણીલીમડા, આસ્ટોડિયા, ઘોડાસર વિસ્તારમાંથી 50...

જરૂર પડે તો પઝેશન આપ્યાં ના હોય તેવા એપારટમેન્ટને હંગામી હોસ્પિટલમાં ફેરવાશે

કોરોના ના વધતા કેસોની સારવાર અને તેમને કવોરન્ટાઇન કરવાની જરૂર પડે તે માટે હવે ખાનગી બિલ્ડરો પાસેથી ગ્રાહકોને ન સોંપાયેલા મકાનોનું લીસ્ટ મંગાવવામાં આવ્યાં છે....
× How can I help you?