Breaking News

રાજ્યમાં કોરોના એ માજા મેલી છે : દેશમાં દર્દીઓની સંખ્યામાં 3 જા સ્થાને અને મૃત્યુદરમાં 2 સ્થાને

ભારતમાં કોરોનાનો કહેર ઝડપથી વધી રહ્યો છે. દેશમાં સૌથી વધારે નવા કેસ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં નોંધાઈ રહ્યા છે. દેશમાં હાલ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા www.covid19india.org...

એ કોરોના લઇ લો કોરોના…. ૨૦ નો અઢિસો અને ૪૦ નો પાનસો

ના ના ઘભરાવાની જરૂર નથી… કદાચ તમને આવું વાંચીને ગુસ્સો પણ આવ્યો હશે. પરંતુ આજ કાલ અમદાવાદમાં આવું જ કંઈક બની રહ્યું હોય એવું લાગે...

સંકટમાં રાહતનો શ્વાસ : અમદાવાદ સિવાય રાજ્યમાં અન્ય શહેરમો કોરોના પોઝિટિવ કેસમાં ઘટાડો

ગુજરાતમાં આજે નવા 108 કેસ નોંધાયારાજ્યમાં આજે કોરોનાના વધુ 108 પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાંછી અમદાવાદ 91, અરવલ્લી 6 , કચ્છ, પંચમહાલ, રાજકોટ અને સુરત...

આવતીકાલે શહેરની બહાર આવેલા ઉદ્યોગોને જ મંજૂરી મળશે, શહેરી વિસ્તારના કોઈપણ ઉદ્યોગને મંજૂરી નહીં મળે

રાજ્યમાં કોરોનાના વધુ 228 કેસ સામે આવ્યા છે અને 5 લોકોના મોત થયા છે. આ સાથે જ અત્યાર સુધીમાં કુલ 1604 દર્દીઓ નોંધાયા છે. તેમજ...

કષ્ટભંજન સાળંગપુર હનુમાન મંદિરમાં બની 100 બેડની કોરોના હોસ્પિટલ

ભાવનગર જિલ્લામાં આવેલા વિશ્વખ્યાત કષ્ટભંજન સાળંગપુર હનુમાન મંદિરના પરિસરમાં આવેલા અતિથિગૃહમાં 100 બેડની સુવિધા ધરાવતી કોરોના હોસ્પિટલ બનાવાઈ છે. અગમચેતી રાખીને આ સુવિધા ગુજરાત સરકારે...

PM મોદીની જાહેરાત બાદ ગુજરાત સરકાર 20 એપ્રિલથી આ મોટો નિર્ણય લઈ શકે છે

CM નિવાસ સ્થાને યોજાઇ બેઠક રાજ્ય સરકારે 3 વિભાગોને ઉધોગ શરૂ કરવાની જવાબદારી સોંપીઆવતા સોમવારથી ઉધોગ રિપોર્ટના આધાર પર શરૂ થઇ શકે છેદેશભરમાં લાગુ કરાયેલા...

કોરોના સામે લડવા ખાનગી ડોકટર અને ફાર્મસીસ્ટ પણ તૈયાર છે:3000ની યાદી તૈયાર કરાઈ.

કોરોનાની મહામારી સામે અત્યારે ડોક્ટરો, પેરામેડીકલ સ્ટાફ સહિતનો મેડિકલ ક્ષેત્રના લોકો લડી રહ્યા છે ત્યારે રાજ્યના ખાનગી તબીબો અને ફાર્માસિસ્ટોએ પણ આ મહામારીમાં મદદ માટે...

રાજ્યમાં કુલ 245 પોઝિટિવ દર્દી. 90 હજાર પોલીસ કર્મીનું હેલ્થ ચેકઅપ કર્યું, હાલમાં કોઈ કોરોના પોઝિટિવ નથીઃ DGP

રાજ્યના 245 દર્દીમાંથી એકલા અમદાવાદમાં જ 133 કેસ245 પોઝિટિવ કેસમાંથી 176 લોકલ ટ્રાન્સમિશનના કેસ રાજ્યમાં સતત કોરોનાનું સંકટ વધી રહ્યું છે. ગઈકાલથી આજ સવાર સુધીમાં...

કોટ વિસ્તારમાં 1 લાખ ઘરોમાં મેગા સર્વે, ઘરે ઘરે જઈને કોરોનાના ટેસ્ટ કરાશે

આગામી દિવસોમાં કેસો વધી શકે:વિજય નહેરા અમદાવાદમાં કોરોના પોઝિટિવના રેકોર્ડબ્રેક 50 કેસો સાથે કુલ આંક 133 પર પહોંચ્યો, SVPમાં એકનું મોતદાણીલીમડા, આસ્ટોડિયા, ઘોડાસર વિસ્તારમાંથી 50...

વડોદરામાં રેલવેના ડબ્બાને આઇસોલેશન ઓન વ્હીલ્સ માં ફેરવાયા.. જૂઓ તસવીરો

વડોદરામાં કોરોના સંકટમાં સહાયક બનવાના રેલવે તંત્રનું વ્યાપક આયોજન પ્રશંસનીય અને ધન્યવાદને પાત્ર… ખાસ ફરજ પરના અધિકારી ડો.વિનોદ રાવે રેલવે હોસ્પિટલમાં કોરોના સારવારની વ્યવસ્થા નિહાળી...
× How can I help you?