Breaking News

રાજ્યમાં 4 મેથી ત્રણ તબક્કામાં લોકડાઉનમાં રાહત મળી શકે:બહાર ફસાયેલા લોકોને પોતાના રાજ્યમાં ફરત ફરવા વ્યવસ્થા કરાશે.

3 મેએ લોકડાઉનનો બીજો તબક્કો પૂર્ણ થઇ રહ્યો છે. તેવામાં જો કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉન લંબાવવાની જાહેરાત કરવામાં નહીં આવે તો રાજ્યમાં 4 મેથી ત્રણ...

મંગળવાર અમદાવાદ માટે અમંગળ બન્યો: કોરોનાથી સૌથી વધુ મોત

ગુજરાતનું કોરોના હોટસ્પોટ બનેલા અમદાવાદમાં આ જીવલેણ વાયરસથી સંક્રમિત લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. આજે પણ રાજ્યમાં કોરોના સંક્રમિત 19 દર્દીના મોત થયા છે...

કોવિડ-19ના અમુક દર્દીઓ માટે ઘરે જ આઈસોલશનમાં રહેવાનો વિકલ્પ

આરોગ્ય મંત્રાલયે કોવિડ-19ના અમુક દર્દીઓ માટે ઘરે જ આઈસોલશનમાં રહેવાનો વિકલ્પ આપ્યો છે. સોમવારે આ અંગે એક વિસ્તૃત ગાઈડલાઈન્સ જારી કરવામાં આવી છે. જો કે...

કોરોના સામે લડવા કોરોનાના દર્દીઓએ રોજા રાખ્યા:

કોરોનાના દર્દીઓને વહેલી સવારે 3:00 વાગે અને સાંજે 6:00 વાગે ભોજન આપવામાં આવે છે ઈકબાલ હુસૈન રોજ 5 વખત નમાઝ અદા કરે છે, ધાર્મિક પુસ્તકોના...

કોરોનાએ 1,56,076નો ભોગ લીધો: 4.5 અબજ ઘરોમાં કેદ

દુનિયાભરમાં 22.7 લાખથી વધું લોકો કોરોના વાયરસથી અત્યાર સુંધી સંક્રમિત થયા છે. જ્યારે 1,56,076 લોકોનાં મોત થઇ ચુક્યા છે, શનિવારે (18 એપ્રિલ) આવેલા સત્તાવાર આંકડાનાં...

ગુલબાઈ ટેકરા બાદ રામાપીર નો ટેકરો હોટસ્પોટ ના બને તે માટે એ.એમ.સી સતર્ક: કોરોનાને અમદાવાદમાં એક મહિનો પૂરો થયો.

અમદાવાદઃ શહેરમાં કોરોના વાયરસના (coronavirus) કેસ દિવસેને દિવસે વધતા જાય છે. ત્યારે કેટલાક વિસ્તારોમાં કર્ફ્યૂ લગાવવામાં આવ્યા છે. અમદાવાદના ગુલબાઈ ટેકરા બાદ હવે ગુજરાતની સૌથી મોટી...

એએમસી દ્વારા Google map પરથી તમારી આસપાસ કોરોનાનો કોઈ દર્દી નથીને તે જાણી શકાશે.

કોરોના સામે જંગ લડી રહેલા અમદાવાદમાં કયા વિસ્તારમાં કઈ સોસાયટી કે કયા ફ્લેટમાં કોરોનાગ્રસ્ત દર્દી નોંધાયો છે તેની માહિતી હવે માત્ર એક જ ક્લીકથી મળી...

કોંગ્રેસના કોર્પોરેટર બદરુદ્દીન શેખ અને તેમના પત્ની કોરોનાં પોઝિટીવ

કોંગ્રેસના કોર્પોરેશનના પૂર્વ વિપક્ષના નેતા અને બહેરામપુરાના વર્તમાન કોર્પોરેટર બદરુદ્દીન શેખ તેમજ તેમની પત્નીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અમદાવાદના શાહઆલમ વિસ્તારમાં રહેતા કોંગી કોર્પોરેટ...
× How can I help you?