IMF અનુસાર 2020માં 1.9 ટકા ભારતનો GDP ગ્રોથતેમ છતાં દુનિયામાં સૌથી ઝડપી અર્થવ્યવસ્થા બનશેકોરોનાના કારણે માત્ર ભારત અને ચીનમાં પોઝિટિવ ગ્રોથ જોવા મળશેIMF નું અનુમાન...
CM નિવાસ સ્થાને યોજાઇ બેઠક રાજ્ય સરકારે 3 વિભાગોને ઉધોગ શરૂ કરવાની જવાબદારી સોંપીઆવતા સોમવારથી ઉધોગ રિપોર્ટના આધાર પર શરૂ થઇ શકે છેદેશભરમાં લાગુ કરાયેલા...
શહેરના જુહાપુરા વિસ્તારમાં આવેલા ગુલાબનગરમાં પથ્થરમારો કરવાની ઘટના બની છે. વેજલપુર અને સરખેજ પોલીસ તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિ કાબુમાં લીધી છે. પોલીસની...
કોરોનાની મહામારી સામે અત્યારે ડોક્ટરો, પેરામેડીકલ સ્ટાફ સહિતનો મેડિકલ ક્ષેત્રના લોકો લડી રહ્યા છે ત્યારે રાજ્યના ખાનગી તબીબો અને ફાર્માસિસ્ટોએ પણ આ મહામારીમાં મદદ માટે...
કોરોના ના વધતા કેસોની સારવાર અને તેમને કવોરન્ટાઇન કરવાની જરૂર પડે તે માટે હવે ખાનગી બિલ્ડરો પાસેથી ગ્રાહકોને ન સોંપાયેલા મકાનોનું લીસ્ટ મંગાવવામાં આવ્યાં છે....