Breaking News

ભારે વરસાદને પગલે ગુજરાતના ૩૮૮ રસ્તાઓ બંધ: હજી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી.

જુના અમદાવાદમાં આજે પણ કેટલીક એવી જગ્યાઓ છે જ્યા હજુ પણ ઓટલે, પગથિયે, ગોખલામાં કે ભોંયરામાં ચવાણું, ફૂલવડી કે ભજીયા જેવી વાનગીઓ છે અને તે...

વરસાદના કારણે અમદાવાદમાં ચારે બાજુ ઓહ !!!! ઓહ !!

946 સ્થળે પાણી ભરાયાં, 8 હજારથી વધુ ઘરમાં પાણી ફરી વળ્યાં,  બહેરામપુરામાં 12 ફૂટ ઊંડા ભૂવામાં 4 ખાબક્યા, બધા હોસ્પિટલમાં.  દરિયા જેવાં મોજાંબે દિવસમાં જ 10.30 ઈંચ વરસાદ સિઝનનો 30 ટકા 48 કલાકમાં પડી ગયો હવે માત્ર 4 ઈંચની ઘટ રહી. 36 ભૂવા, 181 ઝાડ પડ્યાં, 39 તળાવ ફુલ, સ્કૂલોમાં આજે પણ રજા જાહેર. 9 અંડરપાસ બંધ કરવા ફરજ પડી, વૈષ્ણોદેવીને બાદ કરતાં બાકીના મંગળવારે ખોલી નખાયા બોપલ, ઘુમા, શેલામાં બે દિવસ થવા છતાં ઘરમાંથી વરસાદીપાણી હજુ ઓસર્યાં નથી છલોછલ ભરાયેલા દક્ષિણી અંડરપાસ બંધ હોવા છતાં યુવકઘૂસ્યો, ડૂબી જવાથી મોત.  14 જુલાઈ 2000માં એક દિવસમાં 20 ઈંચ, 9 ઓગસ્ટ2010માં 12 ઈંચ પડ્યો હતો. 
× How can I help you?