Breaking News

ગુજરાતમાં કોરોનાએ 5000નો આંકડો પાર કર્યો : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 333 નવા કેસ, 26ના મોત

ગુજરાતમાં કોરોના સંક્રમણનો આંકડો 5000ને પારગુજરાતમાં સતત ત્રીજા દિવસે 300 પ્લસ કેસ નોંધાયાઅત્યાર સુધીમાં કુલ 262 દર્દીઓના મોત થયા રાજ્યમાં કોરોના વાયરસનું તાંડવ યથાવત છે....

વેન્ટિલેટર પરના ચાર દર્દીઓએ કોરોનાને હરાવ્યો: હોસ્પિટલમાંથી ખુશી ખુશી રજા અપાઈ.

વેન્ટિલેટર કેર હેઠળના કોરોના દર્દી સાજા થતાં ગોત્રી હોસ્પિટલના તબીબો એ ગર્વ અને ખુશી અનુભવી…ડેડીકેટલી સિંસિયરલી વિથ પેશન કામ કરો તો વેન્ટિલેટર પર થી દર્દીને...

મૂર્તિની ચોરી કરો તો લગ્ન જલ્દી થઈ જશે

તમે અનેક વર સાંભળ્યું હશે જેના લગ્ન ના થતા હોય તે લોકો દેવી દેવતાના મંદિરમાં માનતા માંગે છે. પણ રાજસ્થાનમાં આ નિયમ થોડો ઊંધો છે....

વડોદરામાં પોલીસ કર્મચારી કોરોનાની ઝપટમાં: સમગ્ર બ્લોક ક્વોરન્ટાઈન કરાયો

લોકડાઉનનો પુરતો અમલ કરાવવા માટે પોલીસ દિવસ રાત જીવના જોખમે રસ્તા પર છે. ત્યારે છેલ્લા ઘણા દિવસોથી રેડ ઝોન સહીત અન્ય ગીચ વિસ્તારોમાં ફરજ બજાવતા...

સુરતમાં વતન ફરત ફરવા શ્રમિકોની લાઇનો લાગી: સરકારી તંત્રમાં સંકલન નો અભાવ

સુરત. લોક ડાઉન લંબાઈ રહ્યું છે ત્યારે પરપ્રાંતિયોની સાથે સૌરાષ્ટ્ર સહિતના ગુજરાતભરના સુરતમાં વસતા લોકોને વતન જવા માટે તાલાવેલી વધી છે. વતન જવા માટે સુરતમાં વસતા...

હેર સેટ કરાવવાના થયા છે..તો સરકારે પણ આપી છૂટછાટ

કોરોના વાયરસ (Coronavirus)ના વધી રહેલા ખતરાને પગલે કેન્દ્ર સરકારે લૉકડાઉનના ત્રીજા તબક્કા (Lockdown 3.0)ની જાહેરાત કરી છે. જે અંતર્ગત ત્રીજી મેના રોજ ખતમ થતું લૉકડાઉન...

વડોદરામાં સવારે શૂન્ય નેગેટિવ અને શૂન્ય પોઝિટિવ:બપોર બાદ અચાનક 26નો આંકડો

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડા પ્રમાણે વડોદરા શહેરમાં કોરોના વાઈરસના વધુ 26 પોઝિટિવ કેસ નોંધાયા છે અને વડોદરા શહેર અને જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા...
No More Posts
× How can I help you?