WHOની ગાઈડલાઈન મુજબ વિજયભાઈ રૂપાણી 26 નંબરના બંગલામાં થયા સેલ્ફ ક્વોરન્ટાઈન
CM રૂપાણીના તમામ પેરામિટર્સ નોર્મલ ખુદ થયા હોમ ક્વોરન્ટાઈન ડિજિટલ માધ્યમથી કરશે કામ મુખ્યમંત્રી વિજય રૂપાણીના સ્વાસ્થ્યનું આજે સવારે ગુજરાતના ઉચ્ચ ડૉ. આર.કે. પટેલ અને...