અમદાવાદમાં જ 249 પોઝિટિવ કેસ નોંધાયા: રાજ્યમાં ૩૦૦થી વધુ કેસ
અમદાવાદ 249, વડોદરામાં 19, સુરતમાં 13,ગાંધીનગર-10, પંચમહાલ-10, ભાવનગરમાં 4, મહેસાણામાં 3, આણંદમાં 3 અરવલ્લી-1, દાહોદ-1 કેસ નોંધાયો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 313 પોઝિટિવ કેસ...