લૉકડાઉનની સમય સીમાને લઈને ચર્ચા. 21 દિવસ પછી લૉકડાઉનની સ્થિતિને લઈને થઈ રહી છે ચર્ચા.
આરોગ્ય અને ફોર્સ ટીમની સાથે બફર ક્વૉરન્ટાઈન વિસ્તારની સ્થિતિને લઈને ચર્ચા ચાલી રહી છે. આ બેઠક બાદ નક્કી કરાશે કે લૉકડાઉન લંબાવવું કે નહીં. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર લૉકડાઉન લંબાઈ શકે છે.
મોટાભાગના રાજ્યો લૉકડાઉન વધારવાની તરફેણમાં
144 કલમને ચાલુ રાખીને કેટલાક રાજ્યોમાં પણ લૉકડાઉન લંબાવવાને લઈને કે છૂટ આપવાને લઈને ચર્ચા કરવામાં આવી રહી છે.
આ પહેલાં તેલંગાણા, યૂપી, મધ્યપ્રદેશ સહિત કેટલાક રાજ્યોના મુખ્યમંત્રીઓએ પત્ર લખીને PM મોદીને જણાવ્યું છે કે લૉકડાઉનનો સમય વધારવામાં આવે. જેથી કોરોના પર કાબૂ મેળવી શકાય.
Hits: 70