રીશી કપૂર છેલ્લે છેલ્લે પણ એક યુવકને ઉત્સાહિત કરતા ગયા: પંચ મહાભૂતમાં વિલીન. જુવો આ અંતિમ ક્ષણનો વિડીયો
બોલીવુડ અભિનેતા ઋષિ કપૂરનાં મુંબઈનાં મરીન લાઇન્સનાં ચંદનવાડી સ્મશાન ઘાટ પર અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. લગભગ અડધા કલાકમાં તેમના અંતિમ સંસ્કારની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી....