મોદીજીનું રાષ્ટ્ર જોગુ સંબોધન સાંભળ્યું અને 7 વર્ષની સર્વા અને 12 વર્ષની દૂર્વા એ એક વર્ષ સુધી શોપિંગ નહિ કરવા અને જુલાઈમાં જન્મ દિવસ નહિ ઉજવવાનો સંકલ્પ કર્યો…
દીકરીઓની પ્રેરણા થી માતાપિતા એ એમના સંકલ્પ થી થનારી બચત ગણી રૂ.1 લાખની રકમ પી.એમ.કેરમાં કોરોના સંકટમાં સહાયતા રૂપે આપી… બે નાનકડી દીકરીઓના અનુપમ સૌજન્યને...