NEWS FLASH : DGP શિવાનંદ ઝા : મરકઝમાંથી આવેલા 11 લોકોની આજે ધરપકડ, જેમાંથી 6 કેસ પોઝિટિવ આવ્યા. અત્યાર સુધી કુલ 126ની ધરપકડ કરવામાં આવી
રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું છે કે, ‘નોવેલ કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા માટે લૉકડાઉનનો ચુસ્તપણે અમલ થઈ રહ્યો છે, ત્યારે નાગરિકો સ્વયંશિસ્તમાં રહે તે...