3મેના લોકડાઉન પૂર્ણ થવાના સાત 6પહેલા આવતી કાલે વડાપ્રધાન મોદી વીડિયો કોન્ફરન્સ દ્વારા મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરશે. મહામારી અંગે મુખ્યમંત્રીઓ સાથે આ તેમની ત્રીજી વીડિયો...
સિંગાપોર યુનિવર્સિટીનું રિસર્ચ, મે મહિનાના પહેલા અઠવાડિયામાં ઈટાલી અને સ્પેનમાં કોરોનાની અસર ખતમ થઈ જશેભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 26 હજારને પાર થઈ...
ચીનના ઝેજીયાંગ યુનિવર્સિટીના સંશોધનકાર પ્રો. લાંજુઆનએ દાવો કર્યો છે કે, તેમણે કોરોનાવાઈરસનું સૌથી ઘાતક સ્ટ્રેન શોધી કાઢ્યું છે. તેમના જણાવ્યા પ્રમાણે, કોરોનાવાઈરસમાં તેનું સ્વરૂપ બદલવાની...
કેન્દ્ર સરકારની કેબિનેટ બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કેબિનેટની બેઠકમાં મહામારીને અંગે ચર્ચા કરવામાં આવી છે. બેઠકમાં લોકડાઉન સંદર્ભે પણ સમીક્ષા કરાય છે. જો કે કેબિનેટની...
ટાસ્કફોર્સ કમિટીની ભલામણ મુજબ સરકાર આયોજન કરશે શિક્ષણમંત્રીએ તમામ યુનિવર્સિટીના કુલપતિઓ સાથે VC દ્વારા ચર્ચા કરીરાજ્યમાં કોરોના વાઇરસના સંક્રમણ વચ્ચે યુનિવર્સિટીઓ અને કોલેજોમાં હાલ વેકેશન...
મે બાદ કન્ટેનમેન્ટ ઝોન હિસાબે રેડ ઝોન નક્કી કરવામાં આવશેઘરેથી નીકળવાથી છૂટ મળી શકે છે પરંતુ માસ્ક પહેરવું ફરજિયાત રહેશેસૂત્રો મૂજબ, 3 મે બાદ લૉકડાઉન...