દીવાન બલ્લુભાઈ શાળા ના પૂર્વ ચેરમેન બિપીનચંદ્ર દીવાન નો ટૂંક પરિચય
અમદાવાદની ૧૧૫ વર્ષ જૂની દીવાન-બલ્લુભાઈ શાળાઓના(અગાઉની ધી પ્રોપ્રાયટરી હાઈસ્કૂલ) ધી પ્રોપ્રાયટરી હાઈસ્કૂલ ટ્રસ્ટના પૂર્વ ચેરમેન,૧૧ વર્ષની ઉંમરે ગાંધીજીની દાંડીકૂચમાં અસલાલી સુધી સામેલ થનાર,બોમ્બે હાઇકોર્ટમાં એડવોકેટ...