અમદાવાદમાં લગ્નમાં આવતા તમામનું લિસ્ટ પોલીસ સ્ટેશનમાં આપવું ફરજીયાત: પોલીસ કમિશ્નર
અમદાવાદ: અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે શહેરમાં કર્ફ્યૂની સ્થિતિ અંગે રિવ્યુ કર્યો હતો. શહેરના કોટ વિસ્તારમાં વીજળી ઘર, લાલ દરવાજા સહિતના વિસ્તારમાં તેમણે સ્થિતિનું નિરીક્ષણ...