જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મીડિયા સામે રડી પડ્યા, કહ્યુ- અમે ખોટા વ્યક્તિનો ભરોસો રાખ્યો હોવાથી રથયાત્રા ન કાઢી શક્યા.
અમદાવાદ : શહેર ખાતે આ વર્ષે 142 વર્ષની પરંપરા તૂટી હતી. આ વખતે હાઇકોર્ટ (Gujarat HC)ની મનાઇ બાદ આષાઢી બીજના દિવસ ભગવાન જગન્નાથ (GOD Jagannath...