સુરત શહેરમાં કોરોના પોઝિટિવ કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે.. દરમિયાન સુરતનો હોટસ્પોટ બની ચૂકેલા માન દરવાજા અને લીંબાયત વિસ્તારમાંથી હમણાં સુધી કુલ ૯૩ જેટલા કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેને લઇ આરોગ્ય વિભાગની ચિંતામ વધી છે.. સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા કોમ્યુનિટી સેમ્પલ અને કોન્ટેક્ટ ટ્રેસિંગ તેમજ હોસ્પિટલોમાંથી સેમ્પલ દ્વારા ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે…હમણાં સુધી 227 જેટલા કોરોના પોઝીટીવ કેસ સામે આવ્યા છે….જે સુરતમાં માટે ચિંતાનો વિષય છે.સુરતમાં ચુસ્તપણે લોક ડાઉન નું અમલ ના થતા કોમ્યુનિટી કેસ સૌથી વધુ સામે આવ્યા છે.
Hits: 167