Breaking News

કોંગ્રેસના રાજમાં તો ગુજરાત સમાચાર કાર્યાલયને ફૂંકી માર્યું હતું.

જે લોકો ભાજપ મીડિયાનો અવાજ દબાવે છે એવું માનતા હોય, કે પછી ગુજરાત સમાચાર ખોટું પાછળ પડ્યું છે એમ માનતા હોય, તો જણાવી દઉં કે...

ભલે પાર્ટીઓ અલગ અલગ હોય, ખેસનું પ્રિન્ટિંગ કરનારા એકજ છે.

ચૂંટણી નું રણશિંગુ ફૂકાઈ ચૂક્યું છે, અને પ્રચાર સાહિત્ય માં પાર્ટીના ખેસ નું પ્રિન્ટિંગ રાત દિવસ ચાલુ છે, પણ આપને જાણીને નવાઈ લાગશે કે ભાજપ...
× How can I help you?