આ વિસ્તારોમાં રવિવારથી દુકાનો નહિ ખુલે!
…….રાજ્યમાં રવિવાર તા. ર૬ એપ્રિલથી દુકાનો-વ્યવસાયો શરૂ કરવા માટે મુખ્યમંત્રીશ્રીએ જે છૂટછાટો આપવાનો નિર્ણય કર્યો છે તેમાં શહેરો-જિલ્લાઓમાં કન્ટેનમેન્ટ વિસ્તારો જાહેર થયેલા વિસ્તારોમાં દુકાનો-વ્યવસાયો શરૂ...