અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોનાની સારવાર માટે જાહેર કરવામાં આવેલી 72 ખાનગી હોસ્પિટલોમાં હવે માત્ર 261 જેટલા બેડ ખાલી !!
અમદાવાદની ખાનગી હોસ્પિટલોમાં કુલ 2536 દર્દીઓ સારવાર લઈ રહ્યાં છેઆઇસોલેશન વોર્ડમાં 911 બેડ, HDUમાં 829, ICUમાં 329 અને ICUમાં વેન્ટિલેટર પર 156 દર્દીઓ સારવાર લઈ...