કોરોના સંકટની વચ્ચે દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જેના કારણે અનેક લોકો વર્ક ફોર હોમ હાલ કરી રહ્યા છે. અને ઓફિસ મીટિંગો પણ હવે વીડિયો કૉલથી થાય છે. જેના માટે Zoom વીડિયો કાંફ્રેસિંગ એપનો હાલ લોકો દ્વારા મોટા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પણ આ વચ્ચે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે Zoom એપને લઇને એડવાઇઝરી જાહેર કરી છે. ગૃહ મંત્રાલય જણાવ્યું છે કે આ એપ સુરક્ષિત નથી અને લોકોએ તેનો ઉપયોગ કરતી વખતે સાવધાની રાખવી જોઇએ.
ગૃહમંત્રાલયની તરફથી કહેવામાં આવ્યું છે કે સરકારે પહેલવા પણ 6 ફેબ્રુઆરી અને 30 માર્ચના રોજ આ અંગે જાણકારી આપી હતી. આ એપનો ઉપયોગ કરવામાં સતર્કતા રાખવી જરૂરી છે. મંત્રાલયે કહ્યું કે જો તમે તેનો ઉપયોગ કરો છો કેટલીક જરૂરી વાતોનું ખાસ ધ્યાન રાખો. અને તેનો પાસવર્ડ બદલતા રહો. વીડિયો કોન્ફર્ન્સ કોલ માટે પણ કોઇને પણ અનુમતિ આપતા પહેલા સાવધાની રાખો. ગૃહ મંત્રાલયે ઝૂમ એપના યુઝને લઇને કેટલાક સૂચનો કર્યા છે જે તમારે જાણવા જરૂરી છે.

દરેક મીટિંગ માટે નવા યુઝર્સ આઇડી અને પાસવર્ડનો ઉપયોગ કરો.
જ્વાઇન ઓપ્શનને ડિસેબલ રાખો
વેટિંગ રૂમને અનેબલ કરો. જેથી અન્ય યુઝર્સ ત્યારે જ કોલમાં જોડાઇ શકે જ્યારે કોન્ફરન્સ કરવાની તમે છૂટ આપો.

સ્ક્રીન શેયરિંગનો ઓપ્શન ખાલી હોસ્ટ પાસે જ હોવો જોઇએ.
ફાઇલ ટ્રાંસ્ફરના ઓપ્શનનો ઉપયોગ ઓછો કરો.
કોઇ પણ વ્યક્તિ માટે રિજોઇનનો ઓપશન બંધ રાખો.

ઉલ્લેખનીય છે કે લોકડાઉનના કારણે દેશભરમાં ઝૂમ યુઝર્સ જલ્દીથી વધવા લાગ્યા પણ હવે પ્રાઇવસીને લઇને મોટી સમસ્યા અહીં સામે આવી છે. બ્લીડિંગ કમ્પ્યૂટરના તાજા રિપોર્ટ મુજબ 5 લાખથી વધુ Zoom એકાઉન્ટને ડાર્ક વેબમાં વેચવામાં આવ્યા છે. નવાઇની વાત એ છે કે લાખો લોકોના ડેટા સસ્તામાં વહેંચવામાં આવ્યા છે. અનેક જગ્યાએ ઝૂમ યુઝર્સના ડેટા ફ્રીમાં વહેંચવામાં આવ્યા છે. રિપોર્ટ મુજબ ઝૂમ યુઝર્સને આ વાતનો ખબર પડી ત્યાં સુધીમાં તેમનો ડેટા વહેંચાઇ ગયો હતો. જેમાં યુઝરનેમ, પાસવર્ડ, યુઝર દ્વારા દાખલ અનેક જાણકારી સામેલ છે.

સાઇબર સિક્યોરિટી ફર્મ Cybleનો દાવો છે કે આ કંપનીના 5 લાખથી વધુ ગ્રાહકોની ક્રેડેંશિયલ એટલે કે લોગઇન ડિટેલ્સ ખરીદવામાં આવી છે. જો કે ફર્મે કહ્યું છે કે આ યુઝર્સને સચેત કરવા માટે કરવામાં આવ્યું છે. આ ફર્મે કહ્યું છે કે આ ડેટા 10 પૈસા પ્રતિ એકાઉન્ટમાં ખરીદવામાં આવ્યા છે.

Views: 235