ના ના ઘભરાવાની જરૂર નથી… કદાચ તમને આવું વાંચીને ગુસ્સો પણ આવ્યો હશે. પરંતુ આજ કાલ અમદાવાદમાં આવું જ કંઈક બની રહ્યું હોય એવું લાગે છે.
લોકડાઉનના આ સમયમાં સવારે જેવો શાકભાજી લઇ લો… તાજા તાજા શાકભાજી લઇ લો ની બુમ પડે ને બધા જ ઘરના દરવાજાઓ ફટાફટ ખુલી જાય અને જામે ભીડ શાકભાજી લેવાની લાહ્યમાં. આવા વખતે શાકભાજી લેનાર અને આપનાર બને ભૂલી જાય કે સોશીયલ ડિસ્ટન્સ જળવાય છે કે નહિ.
હવે અહીં પ્રશ્ન એ નથી કે શાકભાજી લેવા જવાય કે નહિ લોકડાઉનમાં કે નહીં. વિચારવા જેવી બાબત અહીં આપણા હેલ્થ સેક્રેટરી જ્યંતી રવિ એ પ્રમાણે અમદાવાદમાં અત્યંત ઝડપથી કોરોના ફેલાવાનું એક મોટું કારણ શાકભાજી વહેંચનારા પણ છે. તેઓ કેરિયર બન્યા છે જેના કારણે અમદાવાદના ઘણા વિસ્તારોમાં પોઝિટિવ કેસે દેખા દીધા છે.
આ શાકભાજી વહેંચનારા કેવી રીતે કેરિયર બને છે એ શોધવાની જરૂર છે અને કદાચ તંત્ર સાબદી રીતે એ કરી પણ રહ્યું છે. આ પરિસ્થિતિમાં શાકભાજી વહેંચનારા જાણતા અજાણતા આનો ભાગ બની રહ્યા હોય એવું પણ હોય. શું આ મુખ્ય હોલસેલ શાકભાજી માર્કેટમાંથી જ શહેરમાં પગ પેસારો કરી રહ્યો છે ? શું આ શાકભાજી બજારવાળા કોરોનાનો શિકાર બની રહ્યા છે ? શું તેઓ બેધ્યાન છે કે પછી એની પાછળ કોઈ બીજુ કારણ છે એ તંત્ર એ શોધવું જ રહ્યું. આમ કરવામાં આવશે તો કદાચ હજી વધુ ઝડપથી નિયંત્રણ મેળવી શકાશે.
Hits: 236
New Delhi [India], November 12: Aigiri, an innovative brand specialising in lab-grown diamond jewellery, recently celebrated the opening of Asia’s… Read More
Mumbai (Maharashtra) [India] November 11: The UK is a preferred international destination for 89% of Indian businesses, according to new… Read More
New Delhi [India], November 11: As technology and industry advance at breakneck speed, the call to revamp engineering education in… Read More
Hyderabad (Telangana) [India],November 11: Hyderabad based Raghu Vamsi Group, a Tier One manufacturer of high precision and hi-critical components, sub-assemblies,… Read More
New Delhi [India], November 11: Looking for the best defence academy in India? This top-rated institute offers expert coaching for… Read More
New Delhi [India], November 11: Trump’s resounding win did not just add US$12 billion to Elon Musk and caused a… Read More
This website uses cookies.