મૂર્તિની ચોરી કરો તો લગ્ન જલ્દી થઈ જશે

તમે અનેક વર સાંભળ્યું હશે જેના લગ્ન ના થતા હોય તે લોકો દેવી દેવતાના મંદિરમાં માનતા માંગે છે. પણ રાજસ્થાનમાં આ નિયમ થોડો ઊંધો છે. અહીં લોકોના લગ્ન ન થતા લોકો પાર્વતીજીની મૂર્તિ ચોરવાનું કામ કરે છે. જાણીને નવાઇ લગાઇ પણ મજાની વાત તો એ છે કે પોતાની પત્નીને ચોરનાર આ કુંવારા યુવકોને શંકરજી લગ્ન કરાવીને ફળ આપે છે. માન્યતા છે કે આ મંદિરથી મૂર્તિ ચોરાઇ જવાથી યુવકના લગ્ન જલ્દી થાય છે. હાવમાં જ શ્રાવણ આવે તે પહેલા જ આ મંદિરથી એક મૂર્તિ ગાયબ થઇ ગઇ છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે આ કોઇ કુંવારા યુવકની જ માસ્ટરી છે.
દૈનિક ભાસ્કરમાં છપાયેલી ખબર મુજબ રાજસ્થાનના બૂંદી જિલ્લાના હિંડૌલીમાં રઘુનાથ ઘાટ મંદિર આવ્યું છે. રામસાગર તળાવ પાસે આવેલા આ મંદિરમાં પાર્વતી માતાની મૂર્તિ છે. જેને જો કોઇ કુંવારો યુવક ચોરાઇ જાય તો તેના જલ્દી જ લગ્ન થાય છે તેમ મનાય છે. વળી આ મૂર્તિ ચોરાઇ જવાથી પોલીસ પણ કોઇ કેસ દાખલ નથી કરતી.
દૈનિક ભાસ્કરમાં છપાયેલી ખબર મુજબ રાજસ્થાનના બૂંદી જિલ્લાના હિંડૌલીમાં રઘુનાથ ઘાટ મંદિર આવ્યું છે. રામસાગર તળાવ પાસે આવેલા આ મંદિરમાં પાર્વતી માતાની મૂર્તિ છે. જેને જો કોઇ કુંવારો યુવક ચોરાઇ જાય તો તેના જલ્દી જ લગ્ન થાય છે તેમ મનાય છે. વળી આ મૂર્તિ ચોરાઇ જવાથી પોલીસ પણ કોઇ કેસ દાખલ નથી કરતી.

Hits: 70

News Team

Recent Posts

Ignite IAS Academy Hosts Debate the Pros and Cons of One Nation, One Election

Hyderabad (Telangana) [India], December 21: In a stimulating exchange of ideas, Ignite IAS Academy hosted a spirited debate on the… Read More

1 day ago

Whispering Earth’s MyEcoTour Wins MSME INDIA 5000, Year 2024 Award

New Delhi [India], December 21: Whispering Earth’s MyEcoTour has been awarded the coveted MSME INDIA 5000 Award for the year… Read More

1 day ago

A-THON Fuels VROOM 11th Edition with ASHVA 4×4 & 6×6, Showcasing Next-Gen Off-Road Power Sports

New Delhi [India], December 21: A-THON ALLTERRAIN arrives at VROOM’s 11th Edition Drag Meet with the ASHVA 4×4 and ASHVA 6×6—machines engineered… Read More

1 day ago

LM Thapar School of Management Announces Admissions for MBA and PhD Programs for the Upcoming Academic Year

Patiala (Punjab) [India], December 21: Thapar Institute of Engineering & Technology (TIET), recognized as one of India’s premier institutions, announces… Read More

1 day ago

Gulabchand Prints- A symbol of Rajasthan’s heritage craftsmanship and timeless style

Jaipur (Rajasthan) [India], December 20: The iconic brand Gulab Chand, a hallmark of Rajasthani block printing, has become synonymous with… Read More

2 days ago

World Meditation Day: Unlock the Power of Roopdhyan Meditation

New Delhi [India], December 20: In today’s world, meditation is recognised as the key to holistic well-being. In response to… Read More

2 days ago

This website uses cookies.