લોક ડાઉન નો અમલ કરાવવા માં ભાન ભૂલ્યા પી.એસ.આઈ
જવાહર નગર ના પી.એસ.આઈ ધર્મેન્દ્ર સખોલિયા કરી રહ્યા છે આડેધડ ડંડા વાળી
જીવન જરૂરિયાત ની વસ્તુ લેવા આવનાર ને માર્યા ડંડા
વૃદ્ધ ને માથામાં દંડો મારતા લોહીના રેલા નીકળ્યા
વૃદ્ધ ને કરવામાં આવ્યા હોસ્પીટલ માં દાખલ
બાજવા કરોડીયા રોડ ની ઘટના
પી. એસ.આઈ ની ડંડા વાડી નો વિડીયો વાયર
જીવન જરૂરીયાત ની ચીજ વસ્તુઓ લેવા નીકળેલા નાગરિકો પર આડેધડ લાકડીઓ વરસાવી…
Views: 79