Ahmedabad Heritage

નવરાત્રી બાબતે વિજયભાઇએ લીધો મોટો નિર્ણય

છેલ્લા કેટલાક દિવસોથી નવરાત્રીના આયોજનને લઇને અનેક તર્કવિતર્ક ચાલી રહ્યા છે. તેવામાં હવે રાજ્યમાં વાયબ્રન્ટ નવરાત્રીને લઇ મોટા સમાચાર સામે આવ્યા છે. આ વર્ષે રાજ્યકક્ષાનો નવરાત્રી કાર્યક્રમ નહીં યોજાય.

  • રાજ્યમાં નવરાત્રીને લઇ મોટા સમાચાર
  • આ વર્ષે નહી યોજાય વાયબ્રન્ટ નવરાત્રી
  • CM રૂપાણી દ્વારા લેવાયો નિર્ણય

કોરોના સંકટમાં રાજ્યકક્ષાના પરંપરાગત નવરાત્રી મહોત્સવનું આયોજન ન કરવા CM રૂપાણી દ્વારા નિર્ણય લેવાયો છે. રાજ્યમાં આ વર્ષે રાજ્યકક્ષાએ થતું નવરાત્રીનું આયોજન નહીં થાય. કોરોનાના કારણે 17થી 25 ઓક્ટોબર દરમિયાન થનાર વાયબ્રન્ટ નવરાત્રી કાર્યક્રમ રદ્દ કરવામાં આવ્યો છે. સરકારે જે દરવર્ષે આયોજન કરતી હતી તે આ વર્ષે નહીં થાય.

Hits: 62

News Team

Recent Posts

Chipmunk Launches on Nykaa: A Milestone Achievement for India’s Gentle Makeup Brand

Mumbai (Maharashtra) [India], May 17: Chipmunk, India’s pioneering makeup brand that seamlessly blends beauty and skincare, proudly announces its debut… Read More

3 hours ago

Ajaz Khan: The Voice for the Underprivileged Steps into the Public Spotlight with the First Sabha

Mumbai (Maharashtra) [India], May 17: Ajaz Khan, a staunch advocate for the underprivileged and marginalized communities, hosted his first Public… Read More

3 hours ago

Overview of the book titled The Waiting Lounge by author Chet Kamal Parkash

Book Title: The Waiting Lounge About Author: Mr. Chet Kamal Parkash New Delhi [India], May 17: Mr. Chet Kamal Parkash… Read More

3 hours ago

Investing with Horixon: The Future of Crypto and Metaverse Innovation

New Delhi [India], May 17: In the dynamic world of technology, Horixon emerges as a visionary platform poised to revolutionize… Read More

3 hours ago

Innovative LYKSTAGE Platform Enhances Video Sharing Experience

New Delhi (India), May 17:  In a groundbreaking move set to transform the landscape of online video sharing, LYKSTAGE announces the… Read More

3 hours ago

BSE SME Platform Marks Milestone with 500th Listing, Welcoming in New Era for Growth-Oriented Businesses

Mumbai (Maharashtra) [India], May 17:  The Bombay Stock Exchange (BSE), Asia’s oldest stock exchange, celebrated a landmark achievement today with… Read More

3 hours ago

This website uses cookies.