મુખ્ય મંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી એ અનલૉક 2 અંતર્ગત આવતી કાલ 1 જુલાઈ બુધવાર થી ગુજરાતમાં દુકાનોને રાત્રે 8 વાગ્યા સુધી કામકાજ ચાલુ રાખવા દેવાનો નિર્ણય કર્યો છે
આ ઉપરાંત હોટલ અને રેસ્ટોરન્ટ પણ રાત્રે 9 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે તેવો નિર્ણય પણ મુખ્યમંત્રીશ્રી એ કર્યો છે
મુખ્ય મંત્રીશ્રી એમ પણ જણાવ્યું છે કે ભારત સરકાર ના દિશા નિર્દેશો અનુસાર સમગ્ર રાજ્ય માં રાત્રે 10 વાગ્યા થી સવારે 5 વાગ્યા સુધી કરફ્યુ નો અમલ કરવાનો રહેશે
કેન્દ્ર સરકારે તારીખ 1 જુલાઈ થી અનલૉક 2 અંતગર્ત જે નવા દિશા નિર્દેશો આપેલા છે તેને પગલે મુખ્યમંત્રીશ્રી એ ગુજરાતમાં દુકાનો અને હોટલ રેસ્ટોરન્ટ માટે આ બે મહત્વપૂર્ણ કર્યા છે
Hits: 428
Hyderabad (Telangana) [India], December 21: In a stimulating exchange of ideas, Ignite IAS Academy hosted a spirited debate on the… Read More
New Delhi [India], December 21: Whispering Earth’s MyEcoTour has been awarded the coveted MSME INDIA 5000 Award for the year… Read More
New Delhi [India], December 21: A-THON ALLTERRAIN arrives at VROOM’s 11th Edition Drag Meet with the ASHVA 4×4 and ASHVA 6×6—machines engineered… Read More
Patiala (Punjab) [India], December 21: Thapar Institute of Engineering & Technology (TIET), recognized as one of India’s premier institutions, announces… Read More
Jaipur (Rajasthan) [India], December 20: The iconic brand Gulab Chand, a hallmark of Rajasthani block printing, has become synonymous with… Read More
New Delhi [India], December 20: In today’s world, meditation is recognised as the key to holistic well-being. In response to… Read More
This website uses cookies.