Categories: Uncategorised

સરકારે 123 વર્ષ જૂના કાયદો બદલ્યો : મેડિકલ ટીમ પર હુમલો કર્યો તો 7 વર્ષ સુધીની સજા

કેન્દ્ર સરકારની કેબિનેટ બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કેબિનેટની બેઠકમાં મહામારીને અંગે ચર્ચા કરવામાં આવી છે. બેઠકમાં લોકડાઉન સંદર્ભે પણ સમીક્ષા કરાય છે. જો કે કેબિનેટની બેઠક બાદ મંત્રી પ્રકાશ જાવડેકરે કેબિનેટ  બેઠકના નિર્ણયો અંગે જાણકારી આપતાં જણાવ્યું કે હવે દેશમાં મેડિકલ ટીમ પર થતાં હુમલાઓ સહન નહીં કરાય. આરોગ્યકર્મીઓ પર થતાં હુમલા બિનજામીનપાત્ર અપરાધ ગણાશે.
 
કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું છે કે મેડિકલકર્મીઓ પર હુમલો કરનારાઓને જામીન નહીં મળે. 30 દિવસની અંદર તપાસ પુરી કરવામાં આવશે. 1 વર્ષની અંદર નિર્ણય લેવામાં આવશે, જ્યારે 3 મહિનાથી 5 વર્ષ સુધીની સજા થઇ શકે છે.

આ સિવાય જો ગંભીર મામલો હશે તો 6 મહીનાથી 7 વર્ષ સુધીની સજાનું પ્રાવધાન કરવામાં આવ્યું છે. ગંભીર મામલાઓમાં 50 હજારથી 2 લાખ સુધીનો દંડ પણ થશે. અધ્યાદેશ અનુસાર જો કોઇ આરોગ્યકર્મીની ગાડી પર હુમલો કરવામાં આવશે તો માર્કેટ વેલ્યુ કરતાં વધારે વસુલવામાં આવશે.

Views: 7

hitakshi.buch

Recent Posts

Education Minister Rushikesh Patel Inaugurated Academia: Times Education Expo 2025

Ahmedabad (Gujarat) [India], June 16: Rushikesh Patel, Minister of Higher and Technical Education, Government of Gujarat, inaugurated the Academia: Times… Read More

4 hours ago

LANXESS starts fiscal year 2025 with significant earnings increase

Mumbai (Maharashtra) [India], June 16: Specialty chemicals company LANXESS has started the 2025 fiscal year with a significant increase in… Read More

4 hours ago

Freshara Agro Exports Achieves Rs. 260+ Cr Total Revenue in FY25, Setting a New Milestone

Chennai (Tamil Nadu) [India], June 16:  Freshara Agro Exports Limited specializes in procurement, processing, and exporting preserved gherkins and pickled… Read More

4 hours ago

GNC India Unveils Protein Wafer: Crunchy, Munchy, and Packed with Protein

Mumbai (Maharashtra) [India], June 16: Guardian Healthcare Pvt. Ltd., the primary franchisee of GNC in India (“GNC India”), has announced… Read More

4 hours ago

Connplex Cinemas Limited Received In-Principle Approval From NSE

Mumbai (Maharashtra) [India], June 16: Connplex Cinemas Limited (Connplex, The Company) is an entertainment company engaged in the setting up… Read More

9 hours ago

Integrum Energy Infrastructure Limited Received In-Principle Approval From BSE

Mumbai (Maharashtra) [India], June 16: The Bombay Stock Exchange (BSE) has approved the Draft Red Herring Prospectus of Integrum Energy… Read More

9 hours ago

This website uses cookies.