#TheAhmedabadBuzz

PM મોદીની લૉકડાઉન લંબાવવાની જાહેરાત બાદ રેલ્વેએ લીધો આ મોટો નિર્ણય

3 મે સુધી નહીં ચાલે કોઈ પણ પેસેન્જર ટ્રેનદેશમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે ત્યારે પીએમ મોદીએ આજે લૉકડાઉનમાં… Read More

4 years ago

રાજ્યમાં કોરોનાના દર્દી 432, તમામ નવા 54 પોઝિટિવ કેસ હોટસ્પોટ વિસ્તારમાં નોંધાયા

અમદાવાદમાં 228 અને વડોદરામાં 77 પોઝિટિવ કેસ નોંધાયારાજ્યના કુલ 432 પોઝિટિવ કેસમાંથી 367 લોકલ ટ્રાન્સમિશનરાજ્યમાં સતત કોરોના પોઝિટિવ કેસોમાં વધારો… Read More

4 years ago

ગુજરાતમાં 262 દર્દીઓ પૈકી 197 સ્થાનિક સંક્રમણનો ભોગ બન્યા.

262 દર્દીમાંથી 197 કેસ લોકલ સંક્રમણના, 33 વિદેશ અને 32 આંતરરાજ્યના 24 કલાકમાં 1975 ટેસ્ટ કર્યાં, 76 પોઝિટિવ અને 1541… Read More

4 years ago

કોરોના સામે લડવા મોદીજીએ ઘડ્યો માસ્ટર પ્લાન.

દેશમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. મોદી સરકાર કોરોના વાયરસ સામે લડવા માટે તમામ પ્રયત્નો કરી રહી છે.… Read More

4 years ago

કોરોના સામે લડવા ખાનગી ડોકટર અને ફાર્મસીસ્ટ પણ તૈયાર છે:3000ની યાદી તૈયાર કરાઈ.

કોરોનાની મહામારી સામે અત્યારે ડોક્ટરો, પેરામેડીકલ સ્ટાફ સહિતનો મેડિકલ ક્ષેત્રના લોકો લડી રહ્યા છે ત્યારે રાજ્યના ખાનગી તબીબો અને ફાર્માસિસ્ટોએ… Read More

4 years ago

રાજ્યમાં કુલ 245 પોઝિટિવ દર્દી. 90 હજાર પોલીસ કર્મીનું હેલ્થ ચેકઅપ કર્યું, હાલમાં કોઈ કોરોના પોઝિટિવ નથીઃ DGP

રાજ્યના 245 દર્દીમાંથી એકલા અમદાવાદમાં જ 133 કેસ245 પોઝિટિવ કેસમાંથી 176 લોકલ ટ્રાન્સમિશનના કેસ રાજ્યમાં સતત કોરોનાનું સંકટ વધી રહ્યું… Read More

4 years ago

કોટ વિસ્તારમાં 1 લાખ ઘરોમાં મેગા સર્વે, ઘરે ઘરે જઈને કોરોનાના ટેસ્ટ કરાશે

આગામી દિવસોમાં કેસો વધી શકે:વિજય નહેરા અમદાવાદમાં કોરોના પોઝિટિવના રેકોર્ડબ્રેક 50 કેસો સાથે કુલ આંક 133 પર પહોંચ્યો, SVPમાં એકનું… Read More

4 years ago

જરૂર પડે તો પઝેશન આપ્યાં ના હોય તેવા એપારટમેન્ટને હંગામી હોસ્પિટલમાં ફેરવાશે

કોરોના ના વધતા કેસોની સારવાર અને તેમને કવોરન્ટાઇન કરવાની જરૂર પડે તે માટે હવે ખાનગી બિલ્ડરો પાસેથી ગ્રાહકોને ન સોંપાયેલા… Read More

4 years ago

સર્વપક્ષીય બેઠક પછી વડાપ્રધાન મોદીએ લોકડાઉન લંબાવવાના સંકેત આપ્યા

વિવિધ પક્ષોના મોખરાના નેતાઓ સાથે વડાપ્રધાન મોદીએ ચર્ચા-વિચારણા કરી સર્વપક્ષીય બેઠક પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકડાઉન લંબાવવાના સંકેત આપ્યા છે.… Read More

4 years ago

કોરોનાની દવા શોધવામાં ઝાયડસ કેડિલાએ સક્રીય : વેક્સિન માટે પ્રાણીઓ પર પ્રયોગ કરવાનું શરુ કર્યું

કોરોનાની દવા શોધવામાં કેડિલા ભારતમાં પ્રથમ કંપની કોરોના જયારે વિશ્વભરમાં મહામારીનું સ્વરૂપ ધારણ કર્યું છે અને દુનિયાભરની દવા બનાવતી કંપનીઓ… Read More

4 years ago

This website uses cookies.